વાસ્તવિકતાની ધરતી પર

(14k)
  • 5.2k
  • 3
  • 1.8k

કલ્પનાઓ ગમે એટલી મધુર હોય પણ માણસ, માત્ર કલ્પનાઓના સહારે જીવન વિતાવી ન શકે. એણે વ્યવહારિક બનવું જ પડે. આવી કશી વાત મેં આ નાનકડા નાટકમાં કહી છે. વાચકોને જરૂર ગમશે. -યશવંત ઠક્કરના જય ગરવી ગુજરાત.