નગર - 33

(383.4k)
  • 15k
  • 16
  • 6.8k

આ નવલકથા હોરર સસ્પેન્સ થ્રીલર છે. એક દિવસ સાવ અચાનક વિભૂતિ નગર ઉપર આફતના વાદળો ઘેરાય આવે છે અને મોતનું તાંડવ શરૂ થાય છે. શું હતું એ ઘટનાઓ પાછળનું રહસ્ય... જાણવા વાંચતા રહો નગર . દિલધડક, શ્વાસ થંભાવતી નવલકથા.