Nagar book and story is written by Praveen Pithadiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Nagar is also popular in Adventure Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નગર - Novels
by Praveen Pithadiya
in
Gujarati Adventure Stories
નગર એક અનોખી કહાની.
આ કહાની છે દક્ષિણ ગુજરાતના એક અતિ સમ્રુદ્ધ શહેર વિભૂતી નગરની.....વિભૂતી નગરમાં ઘટતી અસામાન્ય ઘટનાઓની.....વર્ષો પહેલાં કંઈક એવું બન્યું હતું જેનો ઓછાયો વર્તમાનમાં કાળ બનીને નગર ઉપર ત્રાટકે છે. શું નગરવાસીઓ તેનો સામનો કરી શકશે... કે પછી વિભૂતી નગર રાખમાં ભળી જશે... સવાલો ઘણા છે...અને તેના જવાબો આ કહાનીમાં છૂપાયેલા છે. તો તૈયાર થઇ જાઓ એક હાડ ઘ્રૂજવતી હોરર સસ્પેન્સ થ્રીલર માટે ..
નગર એક અનોખી કહાની.
આ કહાની છે દક્ષિણ ગુજરાતના એક અતિ સમ્રુદ્ધ શહેર વિભૂતી નગરની.....વિભૂતી નગરમાં ઘટતી અસામાન્ય ઘટનાઓની.....વર્ષો પહેલાં કંઈક એવું બન્યું હતું જેનો ઓછાયો વર્તમાનમાં કાળ બનીને નગર ઉપર ત્રાટકે છે. શું ...Read Moreનગરવાસીઓ તેનો સામનો કરી શકશે... કે પછી વિભૂતી નગર રાખમાં ભળી જશે... સવાલો ઘણા છે...અને તેના જવાબો આ કહાનીમાં છૂપાયેલા છે. તો તૈયાર થઇ જાઓ એક હાડ ઘ્રૂજવતી હોરર સસ્પેન્સ થ્રીલર માટે ..
નગર- પહેલાં પ્રકરણમાં આપણે વાંચ્યું :- આંચલ ને વિભૂતી નગરના બગીચામાંથી માથુર અંકલના કૂતરાં બ્રુનો ની અત્યંત બીભત્સ હાલતમાં સળગી ગયેલી લાશ મળે છે.....જ્યારે બીજી તરફ ઇશાન ઓસ્ટ્રેલિયાના સીડની એરપોર્ટથી ભારત આવવા જેટ એરવેઝની ફ્લાઇટ પકડે છે. હવે ...Read Moreવાંચો.....
નગર- એક સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ કહાની વિભૂતિ નગર અને તેના રહેવાસીઓની છે.
વર્ષો પહેલાં ભૂતકાળમાં એક ઘટના બની હતી જેનો ઓછાયો વર્તમાનમાં ભયાનક કાળ બનીને ત્રાટકે છે.. શું વિભૂતી નગરવાસીઓ તેનો સામનો કરી શકશે.... ...Read More એક ખૌફનાક ડરામણી કથામાં આવતા પાત્રો અને એ પાત્રો સાથે જોડાયેલી ઘટનાઓ તમને આ કહાનીનું એક પછી એક પ્રકરણ વાંચવા મજબૂર કરી દેશે.
તો....આવો વાંચીએ નગર નવલકથાનું ત્રીજું પ્રકરણ. આગળ વહી ગયેલા પ્રકરણો વાંચવા નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરશો.
અને હાં....તમારા પ્રતિભાવ આપવાનું ભૂલતા નહિ.
નગર -- આ એક સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ કહાની છે વિભૂતિ નગર અને તેના રહેવાસીઓની...વર્ષો પહેલાં ભૂતકાળમાં કંઇક એવું બન્યું હતું જેનો ઓછાયો વર્તમાનમાં કાળ બનીને વિભૂતી નગર ઉપર ત્રાટકે છે. શું વિભૂતી ...Read Moreતેનો સામનો કરી શકશે.... એ જાણવા તમારે આ કહાની વાંચવી પડશે.
નગરનો આ 4 થો ભાગ છે. આગળના 3 ભાગ વાંચવા નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરશો.
નગર-- સસ્પેન્સ થ્રીલર સ્ટોરી છે. આ તેનો 5મો ભાગ છે. આગળ 4 ભાગ પ્રસારિત થઇ ચૂક્યા છે.
નગર-- આ કહાની છે વિભૂતિ નગર અને તેનાં રહેવાસીઓની. ભૂતકાળમાં કંઇક એવું બન્યું હતું જેનો ઓછાયો વર્તમાનમાં કાળ બનીને નગર ઉપર ...Read Moreછે. શું નગરવાસીઓ તેનો સામનો કરી શકશે.... પ્રશ્ન ગહેરો છે અને તેનો જવાબ આ કહાનીમાં છૂપાયેલો છે. તો તૈયાર થઇ જાઓ એક હાડ ઘ્રૂજવતી હોરર સસ્પેન્સ થ્રીલર નવલકથા માટે.