કાલ્પનિક વાસ્તવિકતા - ૧૯

(42.2k)
  • 4.8k
  • 3
  • 2k

કોણ કેમ કેવું શું વગેરે જેવા સવાલોના જવાબ મળવાની આ ભાગથી શરૂઆત થાય છે. એક નાના ગામમાંથી શહેરના સહારે અને મહેનતના પરસેવાથી સપનાઓનો છોડ ખીલવી રહેલા સંકેત અને અમી જાણતા નહતા કે તેઓ કઈ મુસીબતનો સામનો કરવા જી રહ્યા હતા...