સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 14

(2.1k)
  • 4.5k
  • 1.8k

સરસ્વતીચંદ્ર - 3 (રત્નનગરીનું રાજ્યતંત્ર) પ્રકરણ - 14 (મણિરાજનો શોક અને પિતૃદર્શન) સિંહાસન પર પિતાની પાદુકાઓ મૂકીને યુવરાજની જેમ જ રાજ્ય કરવાનો વિચાર પિતૃભક્ત મણિરાજને આવ્યો - મણિરાજ રામાયણકાળના સંવાદોમાં ઘેરાયો ... વાંચો, સરસ્વતીચંદ્ર.