બહેની અને વિરોઃ વહાલનો દરિયો

(33)
  • 3.5k
  • 3
  • 659

નવલિકા બહેની અને વીરો : વહાલનો દરિયો સોનલ ગોસલીયા © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. “બહેની અને વીરો : વહાલનો દરિયો” લીલાંછમ વૃક્ષોની હારમાળા. મઘમઘતાં ફૂલોથી શોભતી ઘાટીઓ. ઉછળતાં ખળ ખળ વહેતાં ઝરણાં. પ્રકૃતિએ જાણે સોળે શણગાર સજ્યા હતા. ઠંડો બરફીલો પવન શરીરને એક ચુંબકીય સ્પર્શ આપી જતો. એક અજબ અનુભૂતિ થતી આ સ્પર્શથી. વિહા...સુંદર, નાજુક