કોફી હાઉસ

(160)
  • 10k
  • 9
  • 3.3k

સુરતથી શ્રીમાન હર્ષવર્ધન મહેરાનો જાંકારો મળતા ટીમ પ્રેય નાસીપાસ થઇ જાય છે. હવે શું કરવુ તે વિચારે ચડી જાય છે. અચાનક તે બધાને ધ્વનીની યાદ આવતા બધા રાજકોટ જવા નીકળી જાય છે. આખા રસ્તે પ્રેય કુંજને યાદ જ કરતો રહે છે. ધ્વનીના ઘરે આવતા જ તેના પિતાજી અને ઓઝાસાહેબની ઓળખાણ પડતા અહી પણ તેઓ પોતાના ઘરની જેમ જ રહે છે. ધ્વની સુઝાવ આપે છે કે તે કુંજના પિતાજી સાથે ફોન પર વાત કરી જાણી લેશે કે કુંજ ક્યાં છે... બીજે દિવસે ધ્વની કુંજના પિતાજીને ફોન કરે છે અને ફોન પરની વાત સાંભળી બધા દંગ રહી જાય છે. શું જાણ્યુ કુંજના પિતાજી પાસેથી કે બધા દંગ રહી ગયા જાણવા માટે ચાલો માણીએ કોફીનો ત્રીસમો મગ મારી સાથે.......................................