Speechless Words CH. 30

(16)
  • 4.3k
  • 1
  • 1.2k

પ્રકરણ 29 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. આદિત્ય પોતાના મિત્રો સાથે એક દિવસ ગરબા જોવા અને પછી બે દિવસના વરસાદના વિધ્ન બાદ ચોથા નોરતે રમવા માટે જાય છે પણ દિયા આદિત્યની સામું જોવા છતાં બોલાવતી નથી. આદિત્ય પોતાના મિત્ર ઋષિને બીજા એક દિવસની પણ વાત કરે છે, જ્યારે આદિત્ય દિયાને મળવા માટે બગીચે બોલાવે છે અને દિયાને રિંગ આપીને પ્રપોઝ કરે છે પણ દિયા ના કહી દે છે. વાર્તામાં ટ્વીસ્ટ આવવાનો છે એવું મેં કીધું હતું તો ચાલો જોઈએ કે હવે, આ વાર્તામાં ઘણું બધુ નવું થવાનું છે પણ શું આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...