સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 7

(4.3k)
  • 4.7k
  • 2k

સરસ્વતીચંદ્ર - 4.1 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 7 (કુમારિકા કુસુમ અને વિધવા સુંદર) માનચતુરે કુમુદ વિશેની આશાઓ પડતી મૂકી અને પરિવારને પણ ભૂલવા કહ્યું - કુમુદના સમાચારથી કુસુમની ચિંતાઓ પરથી દરેકનું ધ્યાન હટી ગયું - સુંદર અને કુમુદ વચ્ચેની વાતચીત... વાંચો, સરસ્વતીચંદ્ર.