નિરીક્ષકની નજરે...

(16)
  • 3k
  • 3
  • 775

નિરીક્ષકે ઘર આંગણેની વાસ્તવિક દુનિયાનું બિલકુલ સચોટ વર્ણન માત્ર અવલોકનશક્તિથી કર્યું છે. આપણી આસપાસ કેટલાયે જીવો એમની નાનકડી દુનિયા બનાવી મોજથી જીવતા હોય છે. એમની એ નાનકડી દુનિયામાં આ નિબંધ એક ડોકિયું (peek) છે. કુદરતના અદભુત સર્જન જોવા શબ્દોને બિલોરી કાચનું સ્વરૂપ આપી તમારી સમક્ષ ધર્યું છે.