કાલ્પનિક વાસ્તવિકતા - ૨૩

(23.2k)
  • 5.7k
  • 3
  • 2.3k

જેનીશ અને દિવ્યાની પ્રેમ ગાથા આગળ વધે છે. સંકેત અને અમી હવે જેનીશના બેંગ્લોરથીવડોદરા આવવાની રાહ જોઈ રહ્યા છે. જેનીશના કહેવા પ્રમાણે જો આ એક મોટું કાવતરું હોય તો એનો જલ્દીથી પર્દાફાશ થવો જરૂરી હતો......