આંસુડે ચીતર્યા ગગન ૮

(26)
  • 4.4k
  • 2
  • 1.7k

‘અંશભાઈ, મુંબઈ મૂકવા તમે આવશો ને ’ ‘કેમ કંઈ શંકા છે ’ ‘શંકા તો નથી પરંતુ હવે બંધાતા જતા સામાનથી મનમાં દ્વિધા વધતી જાય છે.’ ‘અરે આ તો કંઈ જ નથી – શેષભાઈ જોડે હોત ને તો હજી બે ચાર બેગ બંધાત… મામા ખબર છે ને… બે વાર મા… એટલે મા મા… અને શેષનું ઘર વસાવવાનું છે. એ કંઈ નાની વાત છે ’ ‘ના એવું નથી. પરંતુ એમની કાગળમાં બહુ લાવવાની ના પાડી છે.’ ‘કારણ ’