સુંદરતા સાચવવા સાચી સલાહ

(39.2k)
  • 4.7k
  • 12
  • 1.2k

સુંદરતા માટે ગરદનની કાળાશથી મુક્તિ, ચહેરાની ત્વચાને નરમ બનાવવી, ગોરી ત્વચા માટે ઉપાય વગેરે અનેક બાબતની સાચી-સચોટ અને ટૂંકી તથા ઉપયોગી સલાહ માટે મહિલાઓએ આ ઇ બુક વાંચવાનું ચૂકવા જેવું નથી.