A Story... [ Chapter -9 ]

  • 3.1k
  • 2
  • 1.1k

પ્રકરણ - ૯ તમને ખબર છે એ મેસેજ અને એના પાછળનો ચહેરો મારા જીવનમાં કેટલાય ઓચિંતા બદલાવનો સાક્ષી બની જશે એવી તો મેં ક્યારેય આશા સુદ્ધા રાખી ન હતી. અને વ્યક્તિગત રીતે કહું તો હું શું કામ એવા વિચાર પણ કરું કે આ અજાણી વ્યક્તિ મારા જીવનમાં આવશે અને પોતાની છાપ છોડશે. તેમ છતાય પાછળથી એની ઘણી અસરો મારા જીવનના પ્રસંગો પર પડી હતી. છેવટે એ દિવસના અંત સુધીમાં આવેલા ૯ મેસેજમાંથી એકનો પણ જવાબ મેં આપ્યો ન હતો. મને ફોન કરવાનો વિચાર આવ્યો હતો ત્યારે પણ મેં એ વિચાર મનમાંથી તરત કાઢીને વાંચવામાં.... read