A Story book and story is written by Sultan Singh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. A Story is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અ સ્ટોરી.. - Novels
by Sultan Singh
in
Gujarati Love Stories
A Story... ( ....Never Ends With Perfect Planning ) બાકીના એકાદ કિલોમીટર સુધી બેમાંથી કોઈ કાઈજ ના બોલ્યા અને માઉન્ટ આબુના સર્પાકાર રસ્તા પર સ્કોર્પિયો પાણીના રેલાની જેમ સરકતી રહી. થોડી જ વાર પછી કાર હોટેલ બ્લુડાયમંડ સામે રોકાઈ જ્યાંથી માઉન્ટેઇન હિલ બસો મીટરના અંતરે જ હતી. મેં ઉતરીને મારા રૂમ તરફ ચાલવા પગ ઉપડ્યા ત્યારે એણે ફરી વાર મને નવ વાગ્યાનો સમય યાદ કરાવ્યો અને એ બ્લેક સ્કોર્પિયો ઝડપભેર હવાઓના મોઝાઓને ચીરતા આબુ પર્વતના ભરચક બઝારમાં ખોવાઈ ગઈ. મારા મનમાં અત્યારે કેટલાય વિચારો ઘમરોળાઇ રહ્યા હતા. એકતો આ માણસ બધા કરતા મને થોડોક વધુ ઉલજેલો લાગ્યો જેણે એક તરફ મારી કુદરત સાથેની નિકટતામાં ખલેલ પાડી હતી બીજી તરફ મને પટકાઈ જતા બચાવ્યો પણ હતો. ખરેખર કુદરત દરેક પળમાં આપણી સાથે જોડાયેલી જ રહે છે. કદાચ આજે નવું જે મળવાનું હતું એ આજ વ્યક્તિ પણ હોઈ શકે... એક નવી દ્રષ્ટીએ દુનિયા... નવી સમસ્યા સુલજાવાનો અનુભવ...
A Story... ( ....Never Ends With Perfect Planning ) બાકીના એકાદ કિલોમીટર સુધી બેમાંથી કોઈ કાઈજ ના બોલ્યા અને માઉન્ટ આબુના સર્પાકાર રસ્તા પર સ્કોર્પિયો પાણીના રેલાની જેમ સરકતી રહી. થોડી જ વાર પછી કાર હોટેલ બ્લુડાયમંડ સામે રોકાઈ ...Read Moreમાઉન્ટેઇન હિલ બસો મીટરના અંતરે જ હતી. મેં ઉતરીને મારા રૂમ તરફ ચાલવા પગ ઉપડ્યા ત્યારે એણે ફરી વાર મને નવ વાગ્યાનો સમય યાદ કરાવ્યો અને એ બ્લેક સ્કોર્પિયો ઝડપભેર હવાઓના મોઝાઓને ચીરતા આબુ પર્વતના ભરચક બઝારમાં ખોવાઈ ગઈ. મારા મનમાં અત્યારે કેટલાય વિચારો ઘમરોળાઇ રહ્યા હતા. એકતો આ માણસ બધા કરતા મને થોડોક વધુ ઉલજેલો લાગ્યો જેણે એક તરફ મારી કુદરત સાથેની નિકટતામાં ખલેલ પાડી હતી બીજી તરફ મને પટકાઈ જતા બચાવ્યો પણ હતો. ખરેખર કુદરત દરેક પળમાં આપણી સાથે જોડાયેલી જ રહે છે. કદાચ આજે નવું જે મળવાનું હતું એ આજ વ્યક્તિ પણ હોઈ શકે... એક નવી દ્રષ્ટીએ દુનિયા... નવી સમસ્યા સુલજાવાનો અનુભવ...
A Story [...Never Ends With Perfect Planning ] Chapter - 2 લગભગ એ રવિવારનો દિવસ હશે ત્યારે સંધ્યાની વેળા પણ ઢળી ચુકી હતી આકાશ ભૂખરા અને આછા રતાશ પડતા રંગમાં રંગાવા લાગ્યું હતું. આભમાં સોનેરી કિરણો અને મોબાઈલ રીંગટોનમાં ...Read Moreસુર રેલાવતું સંગીત વાગી રહ્યું હતું. મને એક પળ માટે સમજાયું પણ નઈ હોય એટલી ઝડપે બે આંખો મારા અંતરપટ પર છવાઈ ગઈ અને મારી નઝર મળીને લગભગ ક્ષણિક સમય માત્ર માટે એણે મને અને મેં એને જોઈ હશે. હાલના અનુભવો મુજબ દર્શાવું તો આ જીવનની ચોપડીમાં પ્રેમના પ્રથમ પ્રકરણના અધૂરપની કદાચ નવા શિરેથી શરૂઆત ત્યારથીજ થયેલી. જે પુસ્તક માત્ર એના ઓળગોળ જ રચાયું, જેની શરૂઆત આંખોમાંથી ઉપજતો પ્રેમ હતો અને સામાજિક વિકારોમાંથી ઉપજતી અવિશ્વાસની લાગણીઓ જ એનો અંત. read and review here...
પ્રેમ પણ કદાચ આવી વિચિત્ર અને ગાંડી લાગણીઓનો ઉભરતો પરપોટો જ છે. જ્યારે તમે કોઈકને જોયા કરો, એકાંતમાં એકલા એકલા હસ્યા કરો, હર પળ ક્યાંક ખોવાયેલા રહો, દુનિયા આખી તમને દુશ્મન હોય એવું લાગવા લાગે, પણ એનો સાથ સુખ ...Read Moreલાગે એના ચહેરામાં ઈશ્વરીય તત્વ દેખાય (અહા... તુજમે રબ દિખાતા હે, યારા મેં ક્યાં કરું... એ સોંગ કદાચ મારા હાલાત પરથી બનાવાયું હશે...), દરેક વાત દિલ ખોલીને એને કહેવાનું મન થાય, દરેક પળ સાથે રહેવાનું અને દિલની દુનિયામાં પ્રેમના રંગે રંગાઇ એને પણ સાથે ડુબાડી દેવાનું મન થાય... હા કંઈક આવીજ હાલત હશે, એ દિવસે... અને એ દિવસોમાં... read and review here...
એ દિવસે એના સાથે મિલાવેલા હાથની યાદોમાં હું ખોવાયેલો રહ્યો હતો. સાંજના આછા અંધારામાં મને વાતાવરણ ખુલ્લું અને સોનેરી લાગતું હતું. અમારા અને એના ઘરની પછીત લગભગ ખુબજ નજીક હતી એકાદ મકાન માંડ હતું વચ્ચે આમ તો એ અમારા ...Read Moreબિલકુલ પાછળ ના રોડ પર હતી પણ બધાના ઘરની છત એક સમાન સ્તરે હતી. ખુલ્લા વાતાવરણમાં ગીતો સાંભળવા અને ખુલ્લા વાતાવરણનો આનંદ માણવા હું હમેશાં ઉપર આવતો હતો પણ આજે એનો સ્પર્શ એ આનંદ બેવડાતો હતો. વારંવાર મને એ ચહેરો નજર સમક્ષ ઉભરી આવતો દેખાતો હતો. એજ રૂપસોંદર્ય એનામાં હતું જેને હું મનોમન પામવા ઈચ્છતો હતો, એટલો જ આહલાદક અહેસાસ મને અનુભવતો હતો. read and review...
થોડોક સમય શાંત બેસેલા વિમલે ફરી વાતનો દોર સાંધ્યો. પણ છેવટે સ્વરા વિષે કોઈ ખાસ વાતચીત એણે કરી નહિ. પણ વધુ જાણવા માટે મને એમ લાગ્યું, કે કદાચ એનો યોગ્ય સમય હજુ પાક્યો નથી એટલે મેં પણ લીમ્કાનો ગ્લાસ ...Read Moreબે ચાર ઘૂંટડા ગળા નીચે ઉતાર્યા અને વિમલની વાતોને ફરીથી ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યો. હું શાંત થયો પણ મારા મનમાં હજુય એ સવાલ આંખમાં પડેલા કણાની જેમ ઘુમાળાઈ રહ્યો હતો કે ‘સ્વરા નામની આ વ્યક્તિ આખર કોણ હશે... ’ પણ મારી આ મૂંઝવણ દુર કરવાના સ્થાને વિમલે પોતાની જ અધુરી વાતનો દોર સાધ્યો. read and review...