નગર - 41

(329.3k)
  • 16k
  • 17
  • 6.9k

નગર એક હોરર સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ તેનો 41મો ભાગ છે. નગર કહાની છે વિભૂતિ નગર અને તેનાં રહેવાસીઓની. આ કહાની છે ઇશાન, એલીઝાબેથ અને આંચલ ચૌહાણની. નગરનાં ભૂતકાળની એક ભયાવહ ઘટના અચાનક ઉજાગર થાય છે ત્યારે કેવી ભયાનક આંધી ઉમટે છે તેની આ કહાની છે. એક દિલધડક નવલકથા આપને જરૂર ગમશે.