તમારા વિના - 21

(70)
  • 4.3k
  • 1
  • 1.5k

તમારા વિના - 21 નિસ્તેજ અને નિસ્પૃહ બનીને કાન્તાબહેન સોફા પર પડ્યા રહ્યા - હસમુખભાઈ અને અન્ય બે ત્રણ ફોન કરવાના હતા તેઓને ફોન કાર્ય અને ટીવીની ચેનલો ફેરવ્યા કરી - મોના ઘરે આવી અને અન્ય કાગળીયાઓ કાન્તા બહેને તેને બતાવ્યા... વાંચો, તમારા વિના - 21.