કોફી હાઉસ , પાર્ટ-૩૮

(149)
  • 8.6k
  • 8
  • 2.9k

શ્યામા માન્યતાને આગ્રહવશ કોફીહાઉસમાં લઇ જાય છે ત્યાં કોફીહાઉસની સજાવટ અને આભા જોઇ માન્યતા ચકિત થઇ ઉઠે છે. બહુ લાંબા સમયથી કોફી ન પીવાની તેની જીદ્દ આજે શ્યામા તોડાવે છે અને માન્યતાને અહી કોફી પીવા માટે મજબુર કરે છે. માન્યતા કોફીહાઉસના માલિકને મળવાની ઇચ્છા જતાવે છે. ચાલો વધુ વિસ્તારથી વાંચીએ આ ભાગ.......