ધ માસ્ટર કી ઓફ લાઈફ

(29)
  • 3.7k
  • 17
  • 869

માણસો જીવનને એક મહાયુધ્ધ માને છે,પણ એવું નથી.એ તો માત્ર એકગેમ (ખેલ)છે.પરંતું એ એક એવી ગેમ છે,જો કુદરતના નિયમોનું જ્ઞાન ન હોય તો,તેને સફળપણે રમી ન શકાય.તો આવો જીવનને સફળપણે જીવવાના નિયમો અને ટેકનીક ને જોઈએ.