એક કલાક ની મુસાફરી રોજ ની...!

(22)
  • 3.5k
  • 7
  • 863

કેન્ટીન ની ટેબલ પર પાંગરતી વેલ આમ એકબીજાને વીંટળાઈને જે દ્રશ્ય સર્જે છે તે લખ્યું છે. આમ ને આમ આ બગીચો જે છ મહિના નો થયો તેની આ વાત છે. એકબીજાને કઈ પણ કહ્યા વગર મૌન ની મસ્તી થી થતો પ્રેમ અને એ જ પ્રેમ સાગર માં ડૂબવા કરતા છાબ-છબીયાં કરતા બે ફૂલો ની વાત છે.