નગર - 43

(580.8k)
  • 14.1k
  • 15
  • 6.7k

નગર એક હોરર સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ તેનો 43 મો ભાગ છે. આ કહાની છે વિભૂતિ નગર અને તેનાં રહેવાસીઓની છે. ઇશાન, એલીઝાબેથ અને આંચલ ચૌહાણની. નગરનાં ભૂતકાળની એક ભયાવહ ઘટના અચાનક ઉજાગર થાય છે ત્યારે કેવી ભયાનક આંધી ઉમટે છે એ જાણવા વાંચો નગર .