બાહુબલી 2

(54)
  • 7.7k
  • 5
  • 1.6k

બાહુબલી 2 કટપ્પા એ બાહુબલી ને માર્યો એની પાછળ નાં પાંચ મહત્વના કારણો દરેક જણ અલગ અલગ વાતો કરે છે કે કટપ્પા એ બાહુબલી ને માર્યો એની પાછળ આ કારણ હતું પેલું કારણ હતું પણ અમે લઈને આવ્યા છીએ પાંચ એવા કારણો જેના કારણે કટપ્પા ને બાહુબલી ને મારવો જ પડે એવો હતો વાંક કટપ્પા નો નથી પરંતુ એ કારણો અને સંજોગો નો છે જેને કારણે કટપ્પા એ બાહુબલી ને મારવો પડે એમ જ હતો . (૧.) વર્ષો પેહલા ની વાત છે માહીસમતિ રાજ્યમાં બાહુબલી નું શાસન સ્થપાયા પછી બાહુબલી એ ત્યાં બેંક સ્થાપી અને એનો કારોબાર કટપ્પા ને આપ્યો