આંસુડે ચીતર્યા ગગન ૧૨

(36.4k)
  • 6.2k
  • 3
  • 2.6k

વાક્ય પૂરુ કરી નજર અર્ચના પર ગઈ…. એની સુંદર મજાની આંખોમાં આશ્ચર્ય હતું… ઓળખાણ પણ હતી… એ મલકતી હતી… એટલે કે એ મને ઓળખતી હતી… મને શોધતી હતી… મનના ધબકારાને સંયમિત કરવા પ્રયત્ન કરવો પડ્યો હતો… રહી રહીને મન કહેતું હતું… એની આંખોમાં કશુંક છે…. કશુંક… કશુંક…