જાની @ થાઈલેન્ડ

(25)
  • 4.8k
  • 3
  • 1.3k

@10000 feet પ્લીઝ ચેક યોર સીટ બેલ્ટ વી આર રેડી ટુ ગો અને ધીમે ધીમે આગળ વધતું પ્લેન તો હ્દયના ધબકારા વધારે સાથે સાથે એર હોસ્ટેસની મીઠી ચાસણી જેવી વાતો સાંભળતા સાંભળતા તેને જોઈ રહેવાનું મન થાય.