Jani @ Thailand books and stories free download online pdf in Gujarati

જાની @ થાઈલેન્ડ

When the seat belt sign illuminates, you must fasten your seat belt. Insert the metal fittings one into the other, and tighten by pulling on the loose end of the strap. To release your seat belt, lift the upper portion of the buckle. We suggest that you keep your seat belt fastened throughout the flight, as we may experience turbulence.

There are several emergency exits on this aircraft , and over each wing Please take a few moments now to locate your nearest exit. In some cases, your nearest exit may be behind you. If we need to evacuate the aircraft, floor-level lighting will guide you towards the exit. Doors can be opened by moving the handle in the direction of the arrow. Each door is equipped with an inflatable slide which may also be detached and used as a life raft.

Oxygen and the air pressure are always being monitored. In the event of a decompression, an oxygen mask will automatically appear in front of you. To start the flow of oxygen, pull the mask towards you. Place it firmly over your nose and mouth, secure the elastic band behind your head, and breathe normally. Although the bag does not inflate, oxygen is flowing to the mask. If you are travelling with a child or someone who requires assistance, secure your mask on first, and then assist the other person. Keep your mask on until a uniformed crew member advises you to remove it.

In the event of an emergency, please assume the bracing position. (Lean forward with your hands on top of your head and your elbows against your thighs. Ensure your feet are flat on the floor.)

A life vest is located in a pouch under your seat or between the armrests. When instructed to do so, open the plastic pouch and remove the vest. Slip it over your head. Pass the straps around your waist and adjust at the front. To inflate the vest, pull firmly on the red cord, only when leaving the aircraft. If you need to refill the vest, blow into the mouthpieces. Use the whistle and light to attract attention. (Also, your seat bottom cushion can be used as a flotation device. Pull the cushion from the seat, slip your arms into the straps, and hug the cushion to your chest.)

At this time, your portable electronic devices must be set to ‘airplane’ mode until an announcement is made upon arrival.

We remind you that this is a non-smoking flight. Tampering with, disabling, or destroying the smoke detectors located in the lavatories is prohibited by law.

You will find this and all the other safety information in the card located in the seat pocket in front of you. We strongly suggest you read it before take-off. If you have any questions, please don’t hesitate to ask one of our crew members. We wish you all an enjoyable flight.”

***

પહેલી દશ મિનિટ હજુ તો થઈ હતી અને પ્લેનનાં દરવાજા બંધ થયાં હતાં ત્યાં સુધીમાં તો એર હોસ્ટેસેએ અમને ફ્લાઈટ દરમિયાન શું કરવું, ખરાબ વાતાવરણમાં શું કરવું, ઈમરજન્સીમાં શું કરવું એ બધું કહી દિધું. તત્કાલ લેન્ડિંગ વખતે જે રીતે સેફ્ટી ટ્યુબ ખોલવાની કહી એ હું જરા ભી ન સમજ્યો અને એ જ વખતે મનમાં એવા વિચારો પણ આવ્યાં કે સાલુ પ્લેનને કાંઈ થશે તો આ બધા તો બચી જશે અને હું ડુબી જઈશ તો?? તરત જ મનમાં પ્રત્યુતર આવ્યો અમદાવાદ થી કોલકત્તા ક્યો દરિયો આવવાનો કરને જલશા તું તારે.

મારું ધ્યાન વિનય અને સંસ્કારથી ભરપૂર એરહોસ્ટેસ પરથી હટતું જ ન હતું. મેં નામ વાંચવાનો ખાસો પ્રયત્ન કર્યો પણ દરેક વખતે હું ટસીને જોઉં ત્યારે હસીને કહે ''સર એની થિંગ યુ વોંટ?" અને મારે ડોકું ધુણાવુ પડે.

***

પ્લીઝ ચેક યોર સીટ બેલ્ટ & વી આર રેડી ટુ ગો અને ધીમે ધીમે આગળ વધતું પ્લેન તો હ્દયના ધબકારા વધારે સાથે સાથે એર હોસ્ટેસની મીઠી ચાસણી જેવી વાતો સાંભળતા સાંભળતા તેને જોઈ રહેવાનું મન થાય. બંગાળની મીઠાઈ જેવી અદ્દલ સફેદ ચહેરા અને ઘુટણ સુધીની સ્કર્ટ જ્યાંથી પૂરી થાય એ પછીનાં બાકી વધેલા પગ લગભગ બહુ ઓછા ખુલ્લા હતાં ત્યાર પછી એમને એકદમ ચામડીને ચપોચપ જાણે ચામડી જ હોય એવું દૂરથી લાગે એ પહેર્યુ હતું.

સ્લીવલેસ ટોપ ન હતું છતાં સ્લીવ એટલી પણ લાંબી ન હતી. નમણા નાજુક હોઠો પર લાઈટ પિંક લીપસ્ટીક દરેક પુરુષનું ધ્યાન ખેંચવા અને સ્ત્રીને ઈર્ષા કરાવા પૂરતી હતી. ગાલ પર એક જાતની સાઈનિંગ અને સતત સ્માઈલનાં લીધે એ ગાલ ગોળીથી વધુ ઘાયલ કરવાની ક્ષમતા ધરાવતાં હતાં. એકદમ ચપોચપ ફિંટિંગ ડિઝાઈનરની કરામત હશે કે એમની કંપનીની માંગ રામ જાણે પર દરેક વળાંક એ એમનાં યુનિફોર્મમાં સ્પષ્ટ હતાં.

ત્રણેય એર હોસ્ટેસ સામાન્ય સ્ત્રી કરતાં અલગ હતી. તેમની હાઈટ, ઉભરતો સ્તન પ્રદેશ, સ્તનની શરીરની અંદર ગોઠવણ અત્યંત વ્યવસ્થિત હતી અને ચૂસ્ત નિતંબ અને શરીરનાં એકેય ભાગો પર જરા સરખી પણ ચરબીનું નામો નિશાન નહીં.

ત્રણે એર હોસ્ટેસ શિસ્તની પાઠશાળા સમજી લોને તેની દરેક સૂચનો દિલથી અનુસરવા બંને કાંન સરવા થઈ જતા હોય અને સવાલ થાય સતત હસતી રહેતી તે ખરેખર હસતી હશે? દરેક સવાલના જવાબ ક્યાં મળે છે અને ત્યાં તો એકાએક પ્લેન 725 કિમીની સ્પીડ પકડી લે અને બસ પેટમાં અચાનક આછા ઝટકા સાથે હવાથી વાતો શરૂ. જેમ જેમ ફ્લાઈટ ઉપર જતી હતી તેમ તેમ કાનનો અવાજ ચાલ્યો જતો હતો. હવાનું દબાણ ઘટતા કાન પર તેની અસર થઈ હતી. શરૂઆતથી જ ઘણા લોકોએ રૂ કાનમાં લગાવી દીધેલાં ત્યારે ખબર ન હતી એ આવું પણ કાંઈ થશે. શરૂઆતમાં લાગ્યું મને જ તકલીફ છે પણ પછી જ્યારે વાતચીત દરમિયાન ખબર પડી કે આ તકલીફ તો સર્વવ્યાપી છે. બસ ઉપર અને ઉપર ચાલ્યા જવાની મજા કંઈક ઔર છે. કોઈ અપ્સરા જેવી સુંવાળી કાયા એટલે અફાટ આકાશ!!!. વાદળાના ગોટા એકબીજા સાથે એકમેક થઈ ગયા છે. ક્યાંક કાળા તો ક્યાંક વહેલી સવારના કિરણોને ઝપરાવર્તીત કરતા વાદળોનો રંગ આહહહહહહહહહ!!. એક સમય અશક્ય લગતા વાદળોની વચ્ચે આજે તેને ચીરીને દૂર પાછળ જોવાની મજા કૈંક અલગ છે ને ? આખી દુનિયા સાથેનો સંબધ કટ થઈ જાય ત્યારે પોતાની જાત સાથે , પ્રકૃતિ સાથે મળી જવાની કેવી મજા!!!!! કોઈ ખલેલ નહીં, બેર મારી ગયેલા શરીર સાથે નવા આકાશને જોવાની અફલાતૂન દ્રશ્યો સાથે આંખ મિચોલી કરી માનસપટલ પર કોતરી ચાલતા જેટના અવાજ સાથે ફરી ચિત્રો અસ્તવ્યસ્ત કરી દેવાના.

(આજમેં ઉપર આસમા નીચે)