ધ લાસ્ટ યર - સંપૂર્ણ નવલકથા

(76)
  • 17.2k
  • 50
  • 10.4k

ધ લાસ્ટ યર એ હર્ષની જર્નીની વાત છે, પોતાના મિત્રનું મર્ડર થયા પછી એન્જીનીયરીંગના સ્ટુડન્ટ હર્ષના જીવનમાં એક પછી એક નવી નવી પ્રોબ્લેમ્સ ઉભી થતી જાય છે. એક સમય એવો આવી જાય છે જ્યારે એની પાસે ગૂમાવવા જેવું કંઇ જ નથી રહેતુ. એ સમસ્યાઓના કળણમાં એવો ફસાતો જાય છે કે સમસ્યા ઉકેલવા જતા બીજી નવી ઉભી થાય. પોતાની જ ઇચ્છાઓના કારણે ઉભી થયેલી પ્રોબ્લેમ્સને હર્ષ કઈ રીતે સોલ્વ કરે છે કઈ રીતે એ પોતાના પ્રેમને પામે છે કઈ રીતે એ મર્ડર મીસ્ટ્રી સોલ્વ કરે છે એન્જીનીયરીંગના છેલ્લા વર્ષની એવી જર્નીની વાત જેમાં રોમાંચ છે, લસ્ટ છે, ચેઝ છે, સસ્પેન્સ છે, ફ્રેન્ડશીપ છે અને લવ છે. હિરેન કવાડ દ્વારા લખાયેલી વધુ એક એન્જીનીયરીંગ સ્ટોરી એટલે… The Last Year