નગર - 46 - છેલ્લો ભાગ

(591)
  • 15.3k
  • 23
  • 5.3k

નગર એક હોરર સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ તેનો અંતિમ ભાગ છે. નગર કહાની છે વિભૂતિ નગર અને તેનાં રહેવાસીઓની. ઇશાન, એલીઝાબેથ અને આંચલ ચૌહાણની. ભૂતકાળની ભૂતાવળ અચાનક ઉજાગર થાય છે ત્યારે કેવી ભયાનક આંધી ઉમટે છે તેની આ કહાની છે. હાડ ધ્રુજાવતી હોરર સસ્પેન્સ થ્રીલર નવલકથા આપને સ્તબ્ધ કરી મૂકશે.