સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 2

(2.6k)
  • 3.9k
  • 1.4k

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 2 (ગુફાના પુલની બીજી પાસ) સૌમનસ્યગુહાની પાછળ ગુફામાં સાધ્વીજનોએ કુમુદસુંદરીને ગુફાદર્શન નિમિત્તે આણી હતી - વસંતગુહા નામની ગુફામાં સાથે રાત્રિનો સમય ગાળવાનું કુમુદસુંદરી અને તેની સાથેની સાધ્વીઓએ નક્કી કર્યું ... વાંચો, સરસ્વતીચંદ્ર.