પ્રેમ અને વિશ્વાસ

(37)
  • 5.6k
  • 6
  • 982

રોશની : ડૉ. કાર્તિક, ધન્યવાદ. તમે તમારી લાઈફની સૌથી મોટી વાત મારાથી છુપાવી. બાય, હું જાવ છું....હમેશા માટે. કાર્તિક : રોશની પ્લીઝ, આમાં મારો વાંક નથી. હું તો બસ.... કાર્તિક કઈ કહેવા જાય છે. પણ રોશની એને વચ્ચેથી જ અટકાવીને.... રોશની : બસ ડૉ.કાર્તિક બસ. એઇડ્સ જેવો રોગ કાઈ અમસ્તો જ ના થાય. એ તો પોતાના અવગુણોના કારણે થાય. તમે પણ સાર્થક જેવા જ છો.