પ્રણય ભંગ - ભાગ-2

(28.8k)
  • 7.1k
  • 5
  • 3.4k

ત્રીજા દિવસે બંને એકાંતમાં બેઠા હતા.શ્પર્શમિલનની પ્રેમભરી આપ-લે થઈ ચૂકી હતી.રોમાંસની મોજ માણી લીધી હતી.હોઠ મૌન અને નયનો વાતે વળગ્યા હતા.પલંગમાં આડા પડેલ અવિનાશની બાજુમાં બેઠી-બેઠી અક્ષરા એની આંખોના લાગણીભીના પ્રણયકસુંબા પી રહી હતી. Ashkk