ઉમર પણ સરી જતી રેતી છે.

(10.7k)
  • 8k
  • 6
  • 1.7k

ઉમર અને સરી જતી રેતી બંને સરખા. જિંદગીને વેઢારતા વેઢારતા માનવીની ઉમર ક્યારે હાથમાંથી જતી રહે એનો ખ્યાલ નથી રહેતો. ઉમરના માધ્યમ દ્વારા હાસ્ય નીપજાવવાનો પ્રયાસ કર્યો છે,