મારાં મિત્રો

(24)
  • 8.6k
  • 0
  • 2.7k

હું નાનપણ થી જ વિકલાંગ છું મને ચાલવા માં ઘણી જ તકલીફ પડે છૅ તે તો ઠીક પણ આસપાસ ના લોકો જે ખરાબ વર્તન કરે એના થી બહુ જ દુઃખ અને માનસિક ત્રાસ નો અનુભવ થાય છૅ. અત્યારે પણ દરરોજ સાંજે 2 કલાક હું હાલવા ની પ્રેક્ટિસ કરવા નીકળું છું લાકડી લઇ ને ત્યારે મેહનત થી પરસેવો વળે છૅ અને ધીમે ધીમે ચાલુ છું ત્યારે કહેવાતા ભણેલ ગણેલા અને સારી નોકરી ધરાવતા લોકો કઈ જોયા જાણ્યા વિના લંગડો અને ગાંડો કે છૅ હવે એક મિત્રતા

New Episodes : : Every Friday

1

મારાં મિત્રો - 1

હું નાનપણ થી જ વિકલાંગ છું મને ચાલવા માં ઘણી જ તકલીફ પડે છૅ તે તો ઠીક પણ આસપાસ ના લોકો જે ખરાબ વર્તન કરે એના થી બહુ જ દુઃખ અને માનસિક ત્રાસ નો અનુભવ થાય છૅ. અત્યારે પણ દરરોજ સાંજે 2 કલાક હું હાલવા ની પ્રેક્ટિસ કરવા નીકળું છું લાકડી લઇ ને ત્યારે મેહનત થી પરસેવો વળે છૅ અને ધીમે ધીમે ચાલુ છું ત્યારે કહેવાતા ભણેલ ગણેલા અને સારી નોકરી ધરાવતા લોકો કઈ જોયા જાણ્યા વિના લંગડો અને ગાંડો કે છૅ હવે એક મિત્રતા ...Read More

2

મારાં મિત્રો - 2

માત્ર ઍક જ પ્રશ્ન નો જવાબ શોધી કાઢવા માં આખી જિંદગી નીકળી જાય અથવા તો જીવન માં ખુબ જ મોટુ પરિવર્તન આવી જાય એવી ઘટના ક્યારેક માણસ ના જીવન માં બનતી હોય છે આવી જ ઍક સુખદ ઘટના મારા ઍક મિત્ર શ્રી રામભાઇ બારીયા ના જીવન માં બની હતી તે બી. એડ. નો અભ્યાસ પૂર્ણ કરી ને ઍક ખાનગી શાળા માં વિજ્ઞાન શિક્ષક તરીકે નો ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો નાની પ્રાથમિક શાળા હતી રામ નો પણ પ્રથમ જ ઇન્ટરવ્યૂ હતો તેથી તેને મન માં ગભરાટ હતો શાળા ના પ્રિન્સિપાલ એ થોડા પ્રશ્ન પૂછી અને પછી રામ ...Read More

3

મારાં મિત્રો - 3

મારા કોલેજ કાળ દરમિયાન મને અનેક નવા મિત્ર મળ્યા છે મને ધોરણ અગિયાર માં એક મિત્ર મળ્યો હતો દિવ્યેશ કંડોલિયા સતત નવું જાણવા નો શોખીન સતત કામ કરનાર અને બીજા ને સતત મદદ કરવા તૈયાર જ હોય પુસ્તક વાંચવા નો શોખીન અને હાલ માં એક માર્કેટિંગ કંપની માં કામ કરનાર એક ઉત્સાહી યુવાન જ્યાં જાય ત્યાં પોતાના સ્વભાવ થી અનેક મિત્રો બનાવી લેતો ભણતો હતો ત્યારે વેકેશન ના સમય માં પણ પાર્ટ ટાઇમ જોબ શોધી લેતો હતો કોઈ નું લાઈટ બિલ ભરવા નું હોય કે રેશનિંગ ના ચોખા લેવા ના હોય લાઈન માં ઉભો રહી ને પણ ...Read More

4

મારાં મિત્રો - 4

મેં મારા જીવન ના અમૂલ્ય ત્રણ વર્ષ -2012 થી 2015 સુધી ના વર્ષો જૂનાગઢ ની બહાઉદ્દીન આર્ટ્સ કોલેજ માં વિતાવેલ છે જ્યાં ગુજરાતી સાહિત્ય પરિસદ ના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પંડ્યા મોહમ્મદ માંકડ ધૂમકેતુ જેવા સાહિત્યકારો અને ગુજરાત ના અનેક મહાનુભાવો આ એતિહાસીક કોલૅજ માં ભણેલા છે મને ગૌરવ છે કે હું પણ ઍ જ કોલેજ માં ભણેલો છું અર્થશાસ્ત્ર માં ર્ડો અરવિંદકુમાર મિયાત્રા અને દીનાબેન લોઢીયા સમાજ શાસ્ત્ર માં જે બી ઝાલા મનોવિજ્ઞાન માં આર કે ડોડીયા જેવા અનુભવી પ્રોફેસર હતા આ કોલેજ માં મને અનેક સારા મિત્રો મળ્યા ...Read More