ત્રમ્બકનું જંગલ

(135)
  • 9.9k
  • 5
  • 3.3k

ભૂતની પ્રેતની વાતો સાંભળવી અને તેને હકીકત માં મહેસુસ કરવું એ બન્ને અલગ વાત છે. આ વાત ત્યારે જ કોઈ સમજી શકે જયારે તેને તેનો અનુભવ હકીકતમાં થયો હોય છે. આજે આપણે અહીં હકીકતમાં અનુભવાયેલા કિસ્સાની જ વાત કરવાના છે.વાત એકાદ દાયકા પૂર્વે ની છે. શિરડી થી મુંબઈ આવવા માટે ઘોટી ઉપરાંત વધુ એક શોર્ટકટ રસ્તો છે. જે ત્રમ્બકથી કસે નીકળે છે. દિવસના સમયે પણ કમ્પારી કરાવતો આ માર્ગ રાત્રીના સમયે ગાડીમાંથી પસાર થનારા વ્યક્તિઓની શી હાલત કરતો હશે તેની તો કલ્પના જ કરવી રહી. આ ગાડીમાં એક ફેમિલી શિરડી થી મુંબઈ પરત ફરી રહ્યું હતું. જોકે તેમને આ રસ્તો

Full Novel

1

ત્રમ્બકનું જંગલ - 1

ભૂતની પ્રેતની વાતો સાંભળવી અને તેને હકીકત માં મહેસુસ કરવું એ બન્ને અલગ વાત છે. આ વાત ત્યારે જ સમજી શકે જયારે તેને તેનો અનુભવ હકીકતમાં થયો હોય છે. આજે આપણે અહીં હકીકતમાં અનુભવાયેલા કિસ્સાની જ વાત કરવાના છે.વાત એકાદ દાયકા પૂર્વે ની છે. શિરડી થી મુંબઈ આવવા માટે ઘોટી ઉપરાંત વધુ એક શોર્ટકટ રસ્તો છે. જે ત્રમ્બકથી કસે નીકળે છે. દિવસના સમયે પણ કમ્પારી કરાવતો આ માર્ગ રાત્રીના સમયે ગાડીમાંથી પસાર થનારા વ્યક્તિઓની શી હાલત કરતો હશે તેની તો કલ્પના જ કરવી રહી. આ ગાડીમાં એક ફેમિલી શિરડી થી મુંબઈ પરત ફરી રહ્યું હતું. જોકે તેમને આ રસ્તો ...Read More

2

ત્રમ્બક નું જંગલ - 2

આગળ વાત થઈ એમ પિતા અને પુત્ર ગાડીના બોનેટ તરફ આગળ વધ્યા. પિતાએ ટોર્ચ નો પ્રકાશ ગાડીના બોનેટ તરફ પુત્રએ બોનેટ ખોલ્યું કે ઠક ઠક ઠક ઠક એવો અવાજ કાને પડ્યો. માથે પસીનો આવી ગયો. ક્યાંથી અવાજ આવે છે એ જોવાની હિંમત પણ નહોતી એક મિનિટ તો કાપે તો ખૂન ન નીકળે એવી હાલત થઈ ગઈ હતી પરંતુ હિંમત કરીને થોડી નજર ફેરવી કારણ બીજો કોઈ ઑપશન પણ ન હતો. ત્યાં તો તેમને 30 એક ફૂટ દૂર કંઈ હલનચલન થતું હોવાનું જોયું. પિતાએ શું હશે તે જોવા ટોચ મારવાનો વિચાર કર્યો પરંતુ ડર હતો કે ટોર્ચ મારવાનું પરિણામ કંઈ ...Read More