શ્રેયા બસ માં બેસી ગઈ હતી પોતાના ઘરે જવા માટે,બસ સીટી વિસ્તાર માંથી બહાર નીકળી ત્યાં જ એનો નાનકડો દિકરો ઉંઘી ગયો હતો એટલે એને મોબાઈલ લઈ ઇયરફોન લગાવી ગીતો સાંભળવાનું શરુ કર્યું. પહેલે થી જ એને બસમા ઊંઘવું ગમતું નહી, કાયમ તે બસ માં જાય ત્યારે બસ સીટી વિસ્તાર માંથી બહાર નીકળે એટલે તે આવી રીતે ગઝલો કે પોતાને ગમતા ગીતો આંખો બંધ કરી ને શાંતિથી સાંભળે.આગળનું સ્ટોપ આવતા બસ ઊભી રહી એટલે શ્રેયા એ આંખો ખોલી. બહાર પાણી ની બોટલો વેચવાવાળા બૂમો પાડી રહ્યા હતા. એને ક્યું સ્ટોપ આવ્યું એ જોવા આજુ બાજુ નજર કરી ત્યાં એની નજર

New Episodes : : Every Friday

1

2981

શ્રેયા બસ માં બેસી ગઈ હતી પોતાના ઘરે જવા માટે,બસ સીટી વિસ્તાર માંથી બહાર નીકળી ત્યાં જ એનો નાનકડો ઉંઘી ગયો હતો એટલે એને મોબાઈલ લઈ ઇયરફોન લગાવી ગીતો સાંભળવાનું શરુ કર્યું. પહેલે થી જ એને બસમા ઊંઘવું ગમતું નહી, કાયમ તે બસ માં જાય ત્યારે બસ સીટી વિસ્તાર માંથી બહાર નીકળે એટલે તે આવી રીતે ગઝલો કે પોતાને ગમતા ગીતો આંખો બંધ કરી ને શાંતિથી સાંભળે.આગળનું સ્ટોપ આવતા બસ ઊભી રહી એટલે શ્રેયા એ આંખો ખોલી. બહાર પાણી ની બોટલો વેચવાવાળા બૂમો પાડી રહ્યા હતા. એને ક્યું સ્ટોપ આવ્યું એ જોવા આજુ બાજુ નજર કરી ત્યાં એની નજર ...Read More

2

2981 ( જુદા પડવાનું કારણ ) - 2

આગળ ના પ્રકરણ માં જોયું તેમ શ્રેયા અને સમીર બહુ સારા મિત્રો હતા. બલકે મિત્રોથી પણ કંઇક વિશેષ હતો બન્ને નો સંબંધ.સમીર શ્રેયા ની બહુ સંભાળ લેતો. શ્રેયા કંઇક બીમાર હોય કે કઈક થયું હોય તો એની વાતોમાં એની શ્રેયા પ્રત્યેની લાગણી વ્યક્ત થઈ જતી. બન્ને ને એકબીજા વગર ચાલતું ન હતું. વાત ના થાય ક્યારેક તો લાગતું કે જાણે આજનો દિવસ જ ખરાબ છે.બન્ને એકબીજા ને ક્યારે પસંદ કરવા લાગ્યા હતા એની એમને જ ખબર ન હતી.શ્રેયા મનોમન સમીરને ચાહવા લાગી હતી. તે મનોમન સપના જોઈ રહી હતી એની સમીર સાથેની જીંદગી ના,એણે તો સમીરને જ પોતાની જિંદગી ...Read More

3

2981-(મૂવ ઓન) - ૩

શ્રેયાએ સમીર ને દીલથી પ્રેમ કરેલો. એની સાથે જીવવાના સપના જોયેલા. એ જ સમીરે જ્યારે એના સપનાઓ તોડ્યા ત્યારે તૂટી ગઈ પણ માં માં આશા હતી કે એનો પતિ એના આ બધા સપના પૂરા કરશે.શ્રેયાની સગાઇ જેની સાથે નક્કી થયેલી એનું નામ મિહિર હતું. મિહિર ચાહતો હતો કે શ્રેયાને સરકારી નોકરી હોય.પણ ત્યારે શ્રેયાની કોલેજ ચાલુ હતી. અને શ્રેયા ની ઈચ્છા પણ નોકરી કરવાની હતી જ તેથી જ તેને મિહિર સાથે વાતચીત દરમિયાન મિહિર એને જોબનું કીધુ તો એને હા પાડી દીધી.સમીરના દુઃખ માંથી બહાર નીકળવાની કોશિશ કરી રહેલી શ્રેયા ધીરે ધીરે મિહિરને સ્વીકારવાની કોશિશ કરી રહી હતી.એવું ન ...Read More