મારી વ્યથા

(31)
  • 7.4k
  • 0
  • 2k

કેમ છો મિત્રો,મારી આગળ ની સ્ટોરી ને તમે સારો એવો આવકાર આપ્યો તે બદલ ખુબ ખુબ ધન્યવાદ.મારી જાન,હા, દરેક માતા - પિતા માટે પોતાના સંતાનો તેમના જીવ થી પણ વ્હાલા હોય છે. પછી એ નાના બાળક હોય, યુવાન હોય, કે પછી વૃદ્ધ થઈ ગયા હોય, પરંતુ માતા - પિતા માટે તેમના બાળકો તેમનો જીવ હોય છે.પણ જ્યારે આ બાળકો મોટા થઈ જાય છે ને ત્યારે તેમને તેમના જ માતા - પિતા ના વિચારો , તેમની સલાહ, તેમનું ટોકવું, તેમનું લાડ કરવું, તેમનું ચિંતા કરવું આ બધું અજીબ લાગે છે.ત્યારે પણ એ માતા - પિતા તમારી ચિંતા, જરુરત અને આદતો ને

New Episodes : : Every Saturday

1

મારી વ્યથા

કેમ છો મિત્રો,મારી આગળ ની સ્ટોરી ને તમે સારો એવો આવકાર આપ્યો તે બદલ ખુબ ખુબ ધન્યવાદ.મારી જાન,હા, દરેક - પિતા માટે પોતાના સંતાનો તેમના જીવ થી પણ વ્હાલા હોય છે. પછી એ નાના બાળક હોય, યુવાન હોય, કે પછી વૃદ્ધ થઈ ગયા હોય, પરંતુ માતા - પિતા માટે તેમના બાળકો તેમનો જીવ હોય છે.પણ જ્યારે આ બાળકો મોટા થઈ જાય છે ને ત્યારે તેમને તેમના જ માતા - પિતા ના વિચારો , તેમની સલાહ, તેમનું ટોકવું, તેમનું લાડ કરવું, તેમનું ચિંતા કરવું આ બધું અજીબ લાગે છે.ત્યારે પણ એ માતા - પિતા તમારી ચિંતા, જરુરત અને આદતો ને ...Read More

2

મારી વ્યથા - ૨

હવે આગળ, જ્યાંરે મારી દીકરી બે વર્ષ ની હતી ને ત્યારે તેની માતા મૃત્યુ પામી પરંતુ મે ક્યાંરે પણ એને એની માતા ની ખોટ આવવા દીધી નથી. તે ભણવામાં ખુબ જ હોશિયાર હતી. જ્યારે તે સમજણી થઇ ત્યારે મે એને પૂછ્યું કે તારે જીવન માં શું બનવું છે. તો તેણે જવાબ આપ્યો, " પપ્પા મારે એક ડોક્ટર બનવું છે". મારી પણ ઈચ્છા હતી કે મારી દીકરી તેનું સ્વપ્ન પૂરું કરે. એટલા માંટે જ્યારે તેની પરીક્ષા ચાલતી ત્યારે મારી પણ તેની સાથે સાથે પરીક્ષા ચાલતી. અમે બંને સાથે બેસીને પરીક્ષાની તૈયાારી કરતા. ધીમે ધીમે તેની ઉંમર થવાા લાગી. હવે ...Read More