ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું

(9)
  • 10.9k
  • 0
  • 4.1k

આજકાલ ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનો વિષય અત્ર-તત્ર-સર્વત્ર મુખ્ય ચર્ચાનો મુદ્દો છે. અર્થશાસ્ત્રીઓ કે આ પ્રક્રિયા સાથે જોડાયેલા સરકારી અધિકારીઓ અને મશીનરીથી લઇ, સામાન્ય નાગરિકો કે જે પોતાનો કામધંધો કરી નિરાંતના સમયે ચર્ચાના મુદ્દા તરીકે આ જ વિષયની વાતો કરતા જોવા મળે છે. ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનો પ્રથમ વખત ઉલ્લેખ જાન્યુઆરી – 2018માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ, સ્વિટઝર્લેન્ડ ખાતેના વાર્ષિક અધિવેશનમાં કરવામાં આવેલ હતો. ત્યારબાદ જુન – 2019ની નીતિ આયોગની બેઠક અને 2019-20ના બજેટમાં તેની વિગતે ચર્ચા જોવા મળી. પરંતુ, આ પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર એટલે શું? પાંચ ટ્રિલિયન ડોલર એટલે કેટલા ભારતીય રૂપિયા? પાંચ ટ્રિલિયન ડોલરનું

New Episodes : : Every Tuesday

1

ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય…

આજકાલ ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનો વિષય અત્ર-તત્ર-સર્વત્ર મુખ્ય ચર્ચાનો મુદ્દો છે. અર્થશાસ્ત્રીઓ કે આ પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીઓ અને મશીનરીથી લઇ, સામાન્ય નાગરિકો કે જે પોતાનો કામધંધો કરી નિરાંતના સમયે ચર્ચાના મુદ્દા તરીકે આ જ વિષયની વાતો કરતા જોવા મળે છે. ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનો પ્રથમ વખત ઉલ્લેખ જાન્યુઆરી – 2018માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ, સ્વિટઝર્લેન્ડ ખાતેના વાર્ષિક અધિવેશનમાં કરવામાં આવેલ હતો. ત્યારબાદ જુન – 2019ની નીતિ આયોગની બેઠક અને 2019-20ના બજેટમાં તેની વિગતે ચર્ચા જોવા મળી. પરંતુ, આ પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર એટલે શું? પાંચ ટ્રિલિયન ડોલર એટલે કેટલા ભારતીય રૂપિયા? પાંચ ટ્રિલિયન ડોલરનું ...Read More

2

ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય - 2

વાચક મિત્રો,અગાઉના ‘ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય… (ભાગ – 1)’ વિષય પરના લેખમાં આપણે પાંચ ટ્રિલિયન ડોલરનું એટલે શું? કુલ ઘરેલું ઉત્પાદન – જીડીપી (Gross Domestic Product – GDP) એટલે શું? ભારતીય અર્થતંત્રની આ બાબતે વર્તમાન પરિસ્થિતિ, ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું શા માટે બનાવવું છે? વગેરે બાબતે જોયું. આજના લેખમાં આપણે આ ધ્યેય સિદ્ધ કરવા શું કરવું પડે? અને અપેક્ષિત વૃદ્ધિ દર કઇ રીતે મેળવી શકાય? તે બાબતે ચર્ચા કરીશું.ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાના ધ્યેય સુધી પહોંચવા શું કરવું પડે?ભારતના અર્થતંત્રનું કદ વર્ષ – 2014ના આંકડાઓ મુજબ $1.8 ટ્રિલિયન હતું અને આપણે અગાઉના લેખમાં જોઇ ગયા તે ...Read More

3

ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય... (ભાગ - 3)

વાચક મિત્રો, અગાઉના ‘ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય’ વિષય પરના બે લેખોમાં આપણે પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર શું? કુલ ઘરેલું ઉત્પાદન - જીડીપી (Gross Domestic Product - GDP) એટલે શું? ભારતીય અર્થતંત્રની આ બાબતે વર્તમાન પરિસ્થિતિ, ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું શા માટે બનાવવું છે? ધ્યેય સુધી પહોંચવા શું કરવું પડે? અપેક્ષિત વાર્ષિક વિકાસ વૃદ્ધિ દર કઇ રીતે હાંસલ કરી શકાય? વગેરે બાબતે જોયું. આજના લેખમાં આપણે આ ધ્યેય સિદ્ધ કરવાના પરિપેક્ષ્યમાં વિવિધ ક્ષેત્રો બાબતે ચર્ચા કરીશું. ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવા વિષયમાં ક્ષેત્ર વાર વિગતો... અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રોનું પોતાનું આગવું મહત્વ હોય છે અને ...Read More

4

ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય... (ભાગ - 4)

વાચક મિત્રો, અગાઉના ‘ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય’ વિષય પરના લેખોમાં આપણે પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર એટલે કુલ ઘરેલું ઉત્પાદન - જીડીપી (Gross Domestic Product - GDP) એટલે શું? ભારતીય અર્થતંત્રની આ બાબતે વર્તમાન પરિસ્થિતિ, ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું શા માટે બનાવવું છે? ધ્યેય સુધી પહોંચવા શું કરવું પડે? અપેક્ષિત વાર્ષિક વિકાસ વૃદ્ધિ દર કઇ રીતે હાંસલ કરી શકાય? વિવિધ ક્ષેત્રોની સ્થિતિ વગેરે બાબતે જોયું. આજના લેખમાં આપણે ખૂબ જ અગત્યના મુદ્દાઓ જેવા કે, લક્ષ્યને સિદ્ધ કરવા લેવામાં આવેલા પગલાઓ, લક્ષ્ય સામેના પડકારો અને આવો મહાયજ્ઞ ચાલતો હોય, ત્યારે આપણો અભિગમ કેવો હોવો જોઇએ તે બાબતે ...Read More