એક દીકરીની વ્યથા

(68)
  • 9.5k
  • 22
  • 3.6k

દિકરી એ તુલસી ક્યારો. દીકરીએ વ્હાલનો દરિયો. દીકરીએ ત્રણ કુળ નો દિપક. દીકરીએ બાપનું કાળજુ. દીકરીએ લક્ષ્મીનો અવતાર. દીકરીએ બાપની શાન. પરંતુ હજુ પણ ઘણા કુંટુંબ મા દીકરીએ સાપનો ભારો છે. દિકરી દિકરા વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે. દિકરો એટલે ઘરનો વંશ આગળ વધારેનાર એટલે દિકરા નો દરેક મા અધિકાર. દિકરી પારકે ઘર જવાની એનો કઈ અધિકાર નહીં?... આવી એક સુંદર વાર્તા છે સીના નામની દીકરીની........... સોના... બાપુ મારે પણ ભાઈ ની સાથે સ્કૂલે જાઉં છે. સોના ના બાપુ.. તું સ્કૂલે જઈને શું કરીશ?. સોનાએ કહ્યું. ભાઈની જેમ મારે પણ ભણવું છે, અને આગળ જઈ ને મોટા માણસ જેવું થાવું છે... બાપુ એ કહ્યું. તું ભણી - ગણી

Full Novel

1

એક દીકરીની વ્યથા - 1

દિકરી એ તુલસી ક્યારો. દીકરીએ વ્હાલનો દરિયો. દીકરીએ ત્રણ કુળ નો દિપક. દીકરીએ બાપનું કાળજુ. દીકરીએ લક્ષ્મીનો અવતાર. દીકરીએ શાન. પરંતુ હજુ પણ ઘણા કુંટુંબ મા દીકરીએ સાપનો ભારો છે. દિકરી દિકરા વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે. દિકરો એટલે ઘરનો વંશ આગળ વધારેનાર એટલે દિકરા નો દરેક મા અધિકાર. દિકરી પારકે ઘર જવાની એનો કઈ અધિકાર નહીં?... આવી એક સુંદર વાર્તા છે સીના નામની દીકરીની........... સોના... બાપુ મારે પણ ભાઈ ની સાથે સ્કૂલે જાઉં છે. સોના ના બાપુ.. તું સ્કૂલે જઈને શું કરીશ?. સોનાએ કહ્યું. ભાઈની જેમ મારે પણ ભણવું છે, અને આગળ જઈ ને મોટા માણસ જેવું થાવું છે... બાપુ એ કહ્યું. તું ભણી - ગણી ...Read More

2

એક દીકરીની વ્યથા - 2

(આગળ ભાગ 1 માં જોયુ કે સોનાના બાપુ કિશન ને ભણાવે છે અને સોનાને નહીં. ઘર તરફથી એક જ મળે છે કે તારે ઘરના કામ કરવાનાં હોય એમાં મન લગાવ. બાકીનું અમે સાંભળવા વાળા છીએ.. મનીષ અને સોનાના લગ્ન કરવામાં આવે છે... હવે આગળ ) પંદર વર્ષ પછી...... સોના અને મનીષ ખુબ સરસ રીતે પરિવાર સાંભળ રાખતા... સોનાના ઘરે પારણું બંધાણું અને એક પરી જેવી દીકરીનો જન્મ થયો.. એનું નામ રોશની રાખવામાં આવ્યું.. બચપણ માં જે સોના સાથે વર્તન કરવામાં આવ્યું એ જ રોશની સાથે શરૂ થયું. પણ પરિવાર સામે સોના લાચાર હતી કઈ બોલી શકતી ન હતી. ...Read More

3

એક દીકરીની વ્યથા - 3 - છેલ્લો ભાગ

(ભાગ 2 માં જોયું કે સોના ના સાસરિયા એને સાચવવાની ના પડી દે છે. સોના પોતાના બે સંતાનો સાથે માં આવે છે... ત્યાં પણ તેનો નાનો ભાઇ કિશન એને કહે છે કે આ અમારી જવાબદારી નથી એમ કહી ને હું નઈ સાચવું એમ બોલી ત્યાં થી ચાલ્યો જાય છે.. સોના પોતાની વ્યથા તેના બાપુને કહે છે.. કે ભણવાનો અને સપના જૉવોનો અધિકાર ફક્ત છોકરાનો જ છે... તમે મને મારી નાખી છે.. મારો પતિ મરી ગયો છે?... હવે આગળ ) સોના બોલી... બાપુ હજી એકવાર પ્રયત્ન કરીએ. બાપુ મારે ભણવું છે.... મારે પણ સ્કૂલે જાવું છે.... મારે પણ ...Read More