પ્રેમ નો કરૂણ અંજામ

(69)
  • 14.5k
  • 10
  • 6.2k

( hello, મારા વાચક મિત્રો હું આજે અહીંયા મારી first સ્ટોરી મૂકવા જઈ રહ્યો છું. આશા રાખું છું કે તમને જરૂર ગમશે. જો તમને મારી પસંદ પડે તો મહેરબાની કરીને તમારો અમૂલ્ય પ્રતિભાવ આપવા વિનંતી છે જેથી મને લખવા માટે પ્રોત્સાહન મળતું રહે. આ સ્ટોરી રીયલ નથી પણ એક રીયલ લવ સ્ટોરી જે લોકો સાચો પ્રેમ કરતા હોય તેમણે ક્યારેય તેમના પાર્ટનર પર શક ના કરવો જોઈએ . બાકી તેનો શું અંજામ આવે તે આ સ્ટોરી માં દેખાડવામાં આવ્યું છે. ) શીર્ષક ~ " પ્રેમ નો કરૂણ અંજામ " ???????????????? આલોક આજે જાણે સાવ તૂટી ચૂક્યો હતો . આજે

Full Novel

1

પ્રેમ નો કરૂણ અંજામ - 1

( hello, મારા વાચક મિત્રો હું આજે અહીંયા મારી first સ્ટોરી મૂકવા જઈ રહ્યો છું. આશા રાખું છું તમને જરૂર ગમશે. જો તમને મારી પસંદ પડે તો મહેરબાની કરીને તમારો અમૂલ્ય પ્રતિભાવ આપવા વિનંતી છે જેથી મને લખવા માટે પ્રોત્સાહન મળતું રહે. આ સ્ટોરી રીયલ નથી પણ એક રીયલ લવ સ્ટોરી જે લોકો સાચો પ્રેમ કરતા હોય તેમણે ક્યારેય તેમના પાર્ટનર પર શક ના કરવો જોઈએ . બાકી તેનો શું અંજામ આવે તે આ સ્ટોરી માં દેખાડવામાં આવ્યું છે. ) શીર્ષક ~ " પ્રેમ નો કરૂણ અંજામ " ???????????????? આલોક આજે જાણે સાવ તૂટી ચૂક્યો હતો . આજે ...Read More

2

પ્રેમ નો કરૂણ અંજામ - 2

શીર્ષક ~ "પ્રેમ નો કરૂણ અંજામ" -( પાર્ટ - 2) ( hello વાચકમિત્રો આગળ ના ભાગ માં આપણે જોયું આલોક અને નેહા ની મુલાકાત કોલેજ ની લાયબ્રેરીમાં થાય છે. બંનેના દિલ માં થોડા ભાવ જાગે છે.પણ, નેહા થોડી અપસેટ હોવાથી તે લાયબ્રેરી છોડીને ઘરે જવા નીકળી પડે છે. પણ તેણે કાન માં ઈયરફોન નાખેલા હોવાથી પાછળ કોઈ બોલાવી રહ્યું તેનો અવાજ નથી સંભળાતો. પણ સામે થી એક વ્યક્તિ તેને જણાવે છે કે તમને કોઈ પાછળ બોલાવી રહ્યું છે.પાછળ ફરીને જોવે છે તો આલોક હોય છે. હવે,આગળ ) ???????????????? આલોક નજીક આવ્યો અને કહ્યું " મેડમ તમે તમારી નોટબુક ...Read More

3

પ્રેમ નો કરૂણ અંજામ - 3

શીર્ષક ~" પ્રેમ નો કરૂણ અંજામ " પાર્ટ - 3 ( આગળ ના પાર્ટ માં આપણે જોઈ ગયા કે અને નેહા એકબીજા ને સરપ્રાઈઝ આપવા માંગે છે આલોક હોટેલ માં રાહ જોવે છે પણ હજી સુધી નેહા આવી નથી તેનો ફોન પણ બંધ આવે છે. હવે , જોઈએ આગળ....) ??????????????? આલોક તો હજી વિચારી રહ્યો હતો ત્યાં તો નેહા ને સામેથી આવતા જોઈ. તેને જોઈને આલોક ના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. આજે તેના ચહેરા ની ખુશી કઈંક અલગ જ હતી. નેહા આજે ખૂબ સુંદર દેખાઈ રહી હતી. જાણે કે કોઈ અપ્સરા સ્વર્ગ પરથી ઉતરીને ધરતી પર આવી ...Read More

4

પ્રેમ નો કરૂણ અંજામ -  4

શીર્ષક ~ " પ્રેમ નો કરુણ અંજામ" (પાર્ટ - 4) ( hello, વાચક મિત્ર આગળ ના પાર્ટ માં આપણે કે આલોક એન્ડ નેહા એક હોટેલ માં મળે છે . આલોક નેહા ને સરપ્રાઈઝ આપે છે . પણ અચાનક નેહા ના ફોન માં આવેલા રાહુલ ના મેસેજ પછી આલોક થોડો અપસેટ થઇ જાય છે. પણ નેહા ના આવ્યા પછી તે બધું ભૂલી નેહા ને પોતાના દિલ ની વાત કરે છે હવે જુઓ આગળ .....) ???????????????? નેહા તો આંખો ફાડીને જોઈ રહી કે શું તે સપનું તો નથી જોઈ રહીને ? તેણે પોતાના હાથ ને એક ચિમટી ભરી અરે... ના ...Read More

5

પ્રેમ નો કરૂણ અંજામ - 5

શીર્ષક ~"પ્રેમ નો કરુણ અંજામ"( પાર્ટ - 5 ) (Hello વાચકમિત્રો આગળ ના પાર્ટ માં આપણે જોયું કે આલોકે ને પ્રપોઝ કર્યું પણ નેહા એ તેને પછી જવાબ આપશે તેવું કહ્યું તે પણ એક સરપ્રાઈઝ આપીને બીજીબાજુ રાહુલ તેને મળવા આવે છે આલોક તેને છુપાઈ ને તેની વાત સાંભળે છે અને નેહા ને જે ગિફ્ટ આપી તેના વિશે વિચારે છે કે શું ગિફ્ટ આપી હશે નેહા ને!? હવે આગળ....) ???????????????? (આલોક તો જાણે થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયો. ને વિચારે છે કે શું રાહુલ અને નેહા એકબીજા ને love કરે છે? તો નેહા એ મને કેમ રાહુલ વિશે ...Read More

6

પ્રેમ નો કરૂણ અંજામ - 6 - છેલ્લો ભાગ

શીર્ષક ~ "પ્રેમનો કરૂણ અંજામ" ( પાર્ટ - 6 ) ( આગળ આપણે જોઈ ગયા કે નેહાની લાશ ને લાવવામાં આવી હતી. ત્યાં નેહા ના પેરેન્ટ્સને બોલાવવા માં આવ્યા. અને ઇન્સ્પેક્ટર સાહેબ પણ ત્યાં આવી ગયા હતા . ડોક્ટર બધી વિગત ઇન્સ્પેક્ટર સાહેબ ને સમજાવે છે. હવે આગળ...) ???????????????? (ડોક્ટર સાહેબ નર્સને આલોક અને તેના મમ્મીને અહીંયા લઈ આવવા માટે કહે છે .) (થોડીવાર માં નેહા ના પેરેન્ટ્સ પણ આવી જાય છે . ) તે આલોકના મમ્મી પાસે આવીને પૂછે છે કેમ શું થયું ? કેમ અમને અત્યારે હોસ્પિટલ માં બોલાવ્યા ? બધું ઠીક તો છે ને ? આલોકના ...Read More