રૂમ નં. 301

(113)
  • 17.6k
  • 11
  • 6.6k

નમ્રતા અને વિજયના લગ્નને આજે એક વર્ષ પૂરું થયું છે અને વિજય સોફા પર બેસી છાપુ વાંચી રહ્યો છે અને નમ્રતા ચા અને નાસ્તો લઈને ડાઇનિંગ ટેબલ પર આવીને બેસે છે અને વિજયને કહે છે ચાલ નાસ્તો કરી લઈએ મેં તારા ફેવરેટ આલુ પરોઠા બનાવ્યા છે વિજય ડાઇનિંગ ટેબલ પર આવીને બેસે છે અને બને પોતાને એક વર્ષ માં જેટલા પણ કિસ્સા થયા છે એની વાતો કરે છે અને વાતો કરતા કરતા વિજય નમ્રતાને કહે છે કે આપણે એનિવર્સરી છે તો આપણે લોંગ ડ્રાઈવ પર જઈએ નમ્રતા વિજય ને પૂછે છે પણ ક્યાં જઈશું? વિજય થોડીક વાર વિચારે છે અને

Full Novel

1

Room no. 301 ભાગ 1

નમ્રતા અને વિજયના લગ્નને આજે એક વર્ષ પૂરું થયું છે અને વિજય સોફા પર બેસી છાપુ વાંચી છે અને નમ્રતા ચા અને નાસ્તો લઈને ડાઇનિંગ ટેબલ પર આવીને બેસે છે અને વિજયને કહે છે ચાલ નાસ્તો કરી લઈએ મેં તારા ફેવરેટ આલુ પરોઠા બનાવ્યા છે વિજય ડાઇનિંગ ટેબલ પર આવીને બેસે છે અને બને પોતાને એક વર્ષ માં જેટલા પણ કિસ્સા થયા છે એની વાતો કરે છે અને વાતો કરતા કરતા વિજય નમ્રતાને કહે છે કે આપણે એનિવર્સરી છે તો આપણે લોંગ ડ્રાઈવ પર જઈએ નમ્રતા વિજય ને પૂછે છે પણ ક્યાં જઈશું? વિજય થોડીક વાર વિચારે છે અને ...Read More

2

Room no. 301 ભાગ 2

વાચકમિત્રો આપણે ભાગ 1 માં જોયું હતું કે નમ્રતા અને વિજય ગોઆ જઇ રહ્યા હતા અને વિજય ફ્રેશ થવા બહાર જાય છે પણ પાછો આવતો નથી અને નમ્રતા ગાડીમાં બેઠી હોય છે ત્યારે ગાડીની આસપાસ અવાજો આવવા લાગે છે અને તે જ્યારે ગાડીની બહાર નીકળે છે તો તે જુએ છે કે ગાડીમાં કોઈએ દોરી બાંધેલી હોય છે અને તેની બીજી બાજુ વિજયની લાશ એ દોરીથી ઝાડની બે ડાળી વચ્ચે ફાંસાયેલી હતી હવે આગળ....... ...Read More

3

Room no. 301 ભાગ 3

અત્યાર સુધી આપણે જોયું કે નમ્રતા અને વિજય એમની એનિવર્સરી પર ગોઆ જઇ રહયા છે અને વિજય રાત્રે ફ્રેશ માટે બહાર જાય છે પણ તે પાછો આવતો નથી અને નમ્રતા ગાડીમાં બેઠી હોય છે અને અચાનક અવાજો આવવા લાગે છે અને નમ્રતા ગભરાય જાય છે ત્યારબાદ તે હિમ્મત કરીને ગાડી ચલાવવાની કોશિશ કરે છે પણ ગાડીને કોઈ પાછળથી ખેંચી રહ્યું હોય એવું લાગે છે અને બહાર જઈને જુએ છે તો ગાડીની પાછળ વિજયની લાશ દોરી વડે ઝાડની બે ડાળીઓ વચ્ચે ફસાયેલી હોય છે પણ પછી નમ્રતા અચાનક ચીસ પાડીને જાગી જાય છે અને તેને ખબર પડે છે કે એ ...Read More

4

Room no. 301 ભાગ 4 - અંતિમ ભાગ

ભાગ 3 માં આપણે જોયું હતું કે વિજયની મૌત થઈ જાય છે અને નમ્રતા સીડી પરથી પડી જાય છે 10 દિવસ પછી ભાનમાં આવે છે અને તેને વિજયના માતાપિતા કહે છે કે વિજય હવે આ દુનિયામાં નથી અને ત્યારે ફરી અવાજ સંભળાય છે નમ્રતા તેના પર ચિડાઈને કહે છે કે તારે બદલો મારી સાથે લેવો હતો તો વિજયને શું કામ માર્યો? અને અંકુર નમ્રતાને કહે છે કે તેના કારણે અંકુરનું અને તેના માતાપિતાનું મૌત થયું હતુ.ભાગ 4 - શરૂહોસ્પિટલ રૂમમાં નમ્રતા રડી રહી છે અને અંકુર તેના બેડની બાજુના ટેબલ પર બેઠો છે અને તેને ઊંચા અવાજે કહે છે ...Read More