તિમિર મધ્યે તેજકિરણ

(665)
  • 63.8k
  • 55
  • 15.2k

તિરાડ પડેલ આયને , દેખાય બે પ્રતિબિંબ હું અને હું જ , કે પછી હું અને તું ઘણી વાર , જિંદગીની રોજિંદી રફ્તાર વચ્ચે વિચાર આવે કે , અત્યાર સુધી ગાળેલી જિંદગી ,જો નવેસરથી એકડે એકથી પાછી જીવવાનો મોકો મળે તો કેવું ખેર ,વાસ્તવિકતામાં એ શક્ય નથી હોતું , પણ લેખક એની કલ્પનાશક્તિના જોરે કોઈ પણ વાર્તા નવેસરથી લખીને એને તદ્દન જુદો વળાંક આપવાને સક્ષમ હોય છે . ફિનિક્સ પંખી એની રાખમાંથી ફરી જીવિત થાય , એમ અનિકેત પ્રણાલી અશફાકની વાર્તા જે આજ સુધી વાચકે અઢી અક્ષરના વ્હેમ ના શીર્ષક હેઠળ માણી છે , એ અંગડાઇ લઈને નવો અવતાર ધારણ કરે છે . આ નવા જન્મમાં આ પાત્રોને વાચક એક નવા સ્વરૂપમાં જોઈ શકશે તો બીજા કેટલાક પાત્રોને પણ વાચકગણ પહેલી વાર જ મળશે . એક અલગ અનિકેત , એક અલગ પ્રણાલી , એક અલગ અશફાક અને એક અલગ અંત ..

Full Novel

1

તિમિર મધ્યે તેજકિરણ

તિરાડ પડેલ આયને , દેખાય બે પ્રતિબિંબ હું અને હું જ , કે પછી હું અને તું ઘણી વાર જિંદગીની રોજિંદી રફ્તાર વચ્ચે વિચાર આવે કે , અત્યાર સુધી ગાળેલી જિંદગી ,જો નવેસરથી એકડે એકથી પાછી જીવવાનો મોકો મળે તો કેવું ખેર ,વાસ્તવિકતામાં એ શક્ય નથી હોતું , પણ લેખક એની કલ્પનાશક્તિના જોરે કોઈ પણ વાર્તા નવેસરથી લખીને એને તદ્દન જુદો વળાંક આપવાને સક્ષમ હોય છે . ફિનિક્સ પંખી એની રાખમાંથી ફરી જીવિત થાય , એમ અનિકેત પ્રણાલી અશફાકની વાર્તા જે આજ સુધી વાચકે અઢી અક્ષરના વ્હેમ ના શીર્ષક હેઠળ માણી છે , એ અંગડાઇ લઈને નવો અવતાર ધારણ કરે છે . આ નવા જન્મમાં આ પાત્રોને વાચક એક નવા સ્વરૂપમાં જોઈ શકશે તો બીજા કેટલાક પાત્રોને પણ વાચકગણ પહેલી વાર જ મળશે . એક અલગ અનિકેત , એક અલગ પ્રણાલી , એક અલગ અશફાક અને એક અલગ અંત .. ...Read More

2

Timir madhye tejkiran

અલગ અલગ લેખકો દ્વારા લખાયેલી એક સળંગ પ્રણયકથા ... ...Read More

3

Timir madhye tej kiran

અલગ અલગ લેખકો દ્વારા લખાયેલી સળંગ નવલકથાનું પ્રકરણ 3 , લેખકે ઇરફાન સાથિયા , સૂત્રધાર હેમલ ...Read More

4

TIMIR MADHYE TEJ KIRN

અલગ અલગ લેખકો દ્વારા લખાયેલી સળંગ નવલકથાનું પ્રકરણ :4 , લેખક:ચેતન શુક્લ , સૂત્રધાર :હેમલ વૈષ્ણવ ...Read More

5

તિમિર મધ્યે તેજ કિરણ - 5

અલગ અલગ લેખકો દ્વારા લખાયેલી સળંગ નવલકથાનું પ્રકરણ: ૫, લેખક: જાહ્નવી અંતાણી, સૂત્રધાર: હેમલ વૈષ્ણવ ...Read More

6

તિમિર મધ્યે તેજકિરણ - 6

અલગ અલગ લેખકો દ્વારા લખાયેલી સળંગ નવલકથાનું પ્રકરણ :6 , લેખક :આશિષ ગજ્જર , :હેમલ વૈષ્ણવ ...Read More

7

TIMIR MADHYE TEJ KIRAN - 7

અલગ અલગ લેખકો દ્વારા લખાયેલી સળંગ નવલકથાનું પ્રકરણ: ૭, લેખિકા: સ્મિતા શાહ, સૂત્રધાર: હેમલ વૈષ્ણવ ...Read More

8

Timir Madhye Tej Kiran - 8

અલગ અલગ લેખકો દ્વારા લખાયેલી સળંગ નવલકથાનું પ્રકરણ: ૮, લેખિકા: નિવારોઝીન રાજકુમાર, સૂત્રધાર: હેમલ વૈષ્ણવ ...Read More

9

timir madhye tej kiran - 9

અલગ અલગ લેખકો દ્વારા લખાયેલી સળંગ નવલકથાનું પ્રકરણ: ૮, લેખિકા: નિવારોઝીન રાજકુમાર, સૂત્રધાર: હેમલ વૈષ્ણવ ...Read More

10

TIMIR MADHYE TEJ KIRAN - 10

અલગ અલગ લેખકો દ્વારા લખાયેલી સળંગ નવલકથાનું પ્રકરણ: ૧૦, લેખિકા: સ્મિતા શાહ, સૂત્રધાર: હેમલ વૈષ્ણવ ...Read More

11

TIMIR MADHYE TEJ KIRAN - 11

અલગ અલગ લેખકો દ્વારા લખાયેલી સળંગ નવલકથાનું પ્રકરણ: ૧૧, લેખક: આશિષ ગજ્જર, સૂત્રધાર: હેમલ વૈષ્ણવ ...Read More

12

તિમિર મધ્યે તેજ કિરણ - 12

અલગ અલગ લેખકો દ્વારા લખાયેલી સળંગ નવલકથાનું પ્રકરણ: ૧૧, લેખક: જાહ્નવી અંતાણી, સૂત્રધાર: હેમલ વૈષ્ણવ ...Read More

13

તિમિર મધ્યે તેજ કિરણ -13

અલગ અલગ લેખકો દ્વારા લખાયેલી સળંગ નવલકથાનું પ્રકરણ: ૧૧, લેખક: ચેતન શુક્લ, સૂત્રધાર: હેમલ વૈષ્ણવ ...Read More

14

તિમિર મધ્યે તેજ કિરણ - 14

અલગ અલગ લેખકો દ્વારા લખાયેલી સળંગ નવલકથાનું પ્રકરણ: ૧૪, લેખક: એન્જલ ધોળકિયા, સૂત્રધાર: હેમલ વૈષ્ણવ ...Read More

15

તિમિર મધ્ય તેજ કિરણ - 15

અલગ અલગ લેખકો દ્વારા લખાયેલી સળંગ નવલકથાનું પ્રકરણ: ૧૫, લેખક: ઈરફાન સાથીયા, સૂત્રધાર: હેમલ વૈષ્ણવ ...Read More

16

તિમિર મધ્યે તેજ કિરણ - 16

અલગ અલગ લેખકો દ્વારા લખાયેલી સળંગ નવલકથાનું પ્રકરણ: ૧૬, લેખક: હેમલ વૈષ્ણવ, સૂત્રધાર: હેમલ વૈષ્ણવ ...Read More