ધાર્યું ધણીનું થાય

(9)
  • 5.9k
  • 0
  • 1.5k

આજે સવાર સવારમાં કેમ બધા વહેલિ ઊઠી ગયા? રસોઈ ધરમાં આવતાજ રૂષભે સીધો સવાલ કર્યો બાને. બા: આજે આપણે બધાવે ભોળેશ્વર મહાદેવ ના મંદીર પર જવાનું છે દર્શન કરવા ને તારા મમ્મી પપ્પાને ને મારી ને તારા દાદા ની માનતા પરી કરવા. રૂષભ: પણ શેની માનતા બા? ત્યાજ રૂષભ ન મમ્મી કામીની બેન આવીને રૂષભ ને જલદીથી તૈયાર થવાનું કીધુ, ને તારા સવાલો ના જવાબ આપણે પછી કરશું. આટલું કહી કામીની તેમના કામ કરવા લાગી રૂષભ ઓકે મોમ કહીને તૈયાર થવા ચાલ્યો ગયો. આ બાજુ જેરામ ભગત ઘરમાં પ્રવેશ કરતાં જ બધાને આદેશ આપ્યો કે જલદી તૈયાર થાજો, હમણાંજ મનસુખ

New Episodes : : Every Saturday

1

ધાર્યું ધણીનું થાય ભાગ ૧

આજે સવાર સવારમાં કેમ બધા વહેલિ ઊઠી ગયા? રસોઈ ધરમાં આવતાજ રૂષભે સીધો સવાલ કર્યો બાને. બા: આજે આપણે બધાવે ભોળેશ્વર મહાદેવ ના મંદીર પર જવાનું છે દર્શન કરવા ને તારા મમ્મી પપ્પાને ને મારી ને તારા દાદા ની માનતા પરી કરવા. રૂષભ: પણ શેની માનતા બા? ત્યાજ રૂષભ ન મમ્મી કામીની બેન આવીને રૂષભ ને જલદીથી તૈયાર થવાનું કીધુ, ને તારા સવાલો ના જવાબ આપણે પછી કરશું. આટલું કહી કામીની તેમના કામ કરવા લાગી રૂષભ ઓકે મોમ કહીને તૈયાર થવા ચાલ્યો ગયો. આ બાજુ જેરામ ભગત ઘરમાં પ્રવેશ કરતાં જ બધાને આદેશ આપ્યો કે જલદી તૈયાર ...Read More

2

ધાર્યું ધણીનું થાય ભાગ ૨

આગળ ન ભાગમાં આપણે જોયું કે ભગતબાપા ને એનો પરિવાર ભોળેશ્વર જઈ રહ્યા હતા ને રૂષભ ને મનમાં ઘણાં હતા. શું રૂષભને તેના સવાલો મળશે? તો ચાલો આપણે જાણીએ આગળ હવે..... **************** આખરે મનસુખ મેર ની ગાડી ભોળેશ્વર આવી પહોંચી. ભોળેશ્વર માં આવતા બધાવે સૌ પ્રથમ હાથ-મોઢું ધોઈ ને ભગવાન ભોળાનાથ ના મંદિરમાં પ્રવેશ કર્યો, ઘરે થી લાવેલ શ્રીફળ ને પ્રસાદ ભગવાન ભોળાનાથ ને અર્પણ કરીને સૌ પરીવારે દર્શન કર્યા ને ભોળાનાથ નો આભાર વ્યક્ત કર્યો. બપોરના જમવાનો સમય પણ થઈ ગયો હતો એટલે જેરામ-ભગતે છોકરાવ ને ગાડીમાંથી સામાન કાઢવાનું કહીને પુજારીને દક્ષિણા આપી ને તેમના પરીવાર સાથે જમવાનો આગ્રહ ...Read More