વિષાદી ધરાનો પ્રેમ

(82)
  • 23k
  • 3
  • 6.5k

ઇરાક-ઈરાન-અફઘાનિસ્તાન-સાઉદી અરેબિયા-પાકિસ્તાન આ બધા ભારતના ઘણા નજીકના મુસ્લિમ રાષ્ટ્રો છે. અને પાછલી કેટલીય સદીઓથી આ રાષ્ટ્રો - તેની સંસ્કૃતિ - તેની ઈકોનોમી અને તેના પર્યાવરણ સુધ્ધાંનો ભારતની સંસ્કૃતિ અને જનજીવન પર પ્રભાવ રહ્યો છે. અને એવી જ રીતે ભારતના આવા બધા પરિબળોનો એ દેશોની પરિસ્થિતિ પર પ્રભાવ રહ્યો છે. પણ, પાછલા કેટલાક વર્ષોથી - ખાસ કરીને ભારતમાં લોકશાહીની સ્થાપના બાદના વર્ષોમાં - દેશના લોકોમાં આ વિસ્તારના લોકોની પરિસ્થિતિ વિષે ભ્રમણાઓ હોય એવુ મને લાગ્યા કર્યુ છે. હું મારા કામકાજને કારણે આ વિસ્તારોમાં સતત પ્રવાસ કરતો રહેતો હોઉ છું અને કેટલાય નવા નવા લોકોને કેટલીય જૂદી જૂદી પરિસ્થિતીઓમાં મળતો હોઉ છું. ત્યાંના સાહિત્યનો પણ હું ઘણો શોખિન છુ અને તેનો અભ્યાસ પણ કરતો હોઉ છુ. આ પ્રદેશની કેટલીક વાર્તાઓ મારા વાંચવામાં આવી જે ખાસ તો આ પ્રદેશની સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને લખાયેલી-કહેવાયેલી છે. ઈરાકની યુધ્ધભરી પરિસ્થિતિની વચ્ચે આવી જ એક ઈરાકી-કૂર્દીશ સ્ત્રીના પ્રેમની આ કહાણી છે. સાચી ઘટનાઓ પર આધારિત આ વાર્તા અગાઉ અંગ્રેજીમાં કહેવાઈ ચૂકેલી છે અને એનો આધાર લઈને હું અહીં ૭૦-૮૦ના દાયકાના ઈરાકના ચિતાર સાથે સરળ - આગવી શૈલીમાં પીરસવા પ્રયાસ કરીશ. વાર્તા ઘણી લાંબી હોવાથી આપણે એને ધારાવાહીની રૂપે માણશુ. મારો પ્રયત્ન રહેશે કે દર અઠવાડીયે એક નવો ભાગ અહીં તમારા રસાસ્વાદ માટે મૂકુ. આશા રાખુ કે તમે માણો અને એ સ્ત્રીના બલિદાનને બિરદાવો.

1

વિષાદી ધરાનો પ્રેમ

ઇરાક-ઈરાન-અફઘાનિસ્તાન-સાઉદી અરેબિયા-પાકિસ્તાન આ બધા ભારતના ઘણા નજીકના મુસ્લિમ રાષ્ટ્રો છે. અને પાછલી કેટલીય સદીઓથી આ રાષ્ટ્રો - તેની સંસ્કૃતિ તેની ઈકોનોમી અને તેના પર્યાવરણ સુધ્ધાંનો ભારતની સંસ્કૃતિ અને જનજીવન પર પ્રભાવ રહ્યો છે. અને એવી જ રીતે ભારતના આવા બધા પરિબળોનો એ દેશોની પરિસ્થિતિ પર પ્રભાવ રહ્યો છે. પણ, પાછલા કેટલાક વર્ષોથી - ખાસ કરીને ભારતમાં લોકશાહીની સ્થાપના બાદના વર્ષોમાં - દેશના લોકોમાં આ વિસ્તારના લોકોની પરિસ્થિતિ વિષે ભ્રમણાઓ હોય એવુ મને લાગ્યા કર્યુ છે. હું મારા કામકાજને કારણે આ વિસ્તારોમાં સતત પ્રવાસ કરતો રહેતો હોઉ છું અને કેટલાય નવા નવા લોકોને કેટલીય જૂદી જૂદી પરિસ્થિતીઓમાં મળતો હોઉ છું. ત્યાંના સાહિત્યનો પણ હું ઘણો શોખિન છુ અને તેનો અભ્યાસ પણ કરતો હોઉ છુ. આ પ્રદેશની કેટલીક વાર્તાઓ મારા વાંચવામાં આવી જે ખાસ તો આ પ્રદેશની સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને લખાયેલી-કહેવાયેલી છે. ઈરાકની યુધ્ધભરી પરિસ્થિતિની વચ્ચે આવી જ એક ઈરાકી-કૂર્દીશ સ્ત્રીના પ્રેમની આ કહાણી છે. સાચી ઘટનાઓ પર આધારિત આ વાર્તા અગાઉ અંગ્રેજીમાં કહેવાઈ ચૂકેલી છે અને એનો આધાર લઈને હું અહીં ૭૦-૮૦ના દાયકાના ઈરાકના ચિતાર સાથે સરળ - આગવી શૈલીમાં પીરસવા પ્રયાસ કરીશ. વાર્તા ઘણી લાંબી હોવાથી આપણે એને ધારાવાહીની રૂપે માણશુ. મારો પ્રયત્ન રહેશે કે દર અઠવાડીયે એક નવો ભાગ અહીં તમારા રસાસ્વાદ માટે મૂકુ. આશા રાખુ કે તમે માણો અને એ સ્ત્રીના બલિદાનને બિરદાવો. ...Read More

2

વિષાદી ધરાનો પ્રેમ -- પ્રકરણ-૧ભાગ-૧

આ ધારાવાહી કથા છે. જે સત્યઘટના અને સાચા પાત્રો પર આધારિત છે. ઉત્તરી ઈરાકમાં રહેલ કૂર્દિશ પ્રજાના સ્વતંત્રતા સંગ્રામની સાથે એક અર્ધ અરબ-અર્ધ કૂર્દિશ છોકરી કેવી રીતે પશમરગા - સ્વાતંત્ર્ય સેનાનીના પ્રેમમાં પડે છે અને તેને પામે છે... તેમ જ તેની સાથે સંઘર્ષના મેદાન પર કેવી રીતે પોતાના જીવનના મહત્વના વર્ષો ગાળે છે એની આ કથા છે. સંઘર્ષના એ આખા યુગના એક નાનકડા અંતરાલની વાર્તા છે. ઈરાક અને તેની આસપાસના પ્રદેશોનો જે તે સમયનો ચિતાર આપવાનો પ્રયત્ન કર્યો છે. અને એ પણ ઈતિહાસકાર કે રાજકિય નિરિક્ષકોની દ્રષ્ટીએ નહી, પણ સાવ સામાન્ય પ્રજાની નજરે એ સમયની પરિસ્થિતિ કેવી હતી તેનુ આલેખન કરવાનો પ્રયત્ન છે. આજના પ્રકરણમાં આપણી વાર્તાની હીરોઈનના બચપણની વાત છે બચપણમાં જ એના મનમાં પશમરગા થવાના બીજ કેવી રીતે રોપાયા અને એ સ્વતંત્રતા સેનાનીઓ પ્રત્યે પ્રેમના અંકૂર કેવી રીતે ફૂટ્યા તેનુ આ કથાનક તમને ગમશે એવી આશા. ...Read More

3

વિષાદી ધરાનો પ્રેમ : પ્રકરણ -૧ (ભાગ ૨)

અમારા બગદાદી-ઈરાકી સમાજમાં મને આ ઉંમરે પણ એ વાતની તો ખબર પડતી હતી કે આવી વાતનો ડંકો મારાથી બધા ના વગાડાય.. મારા ઘરના લોકોથી પણ મારે મારુ આ સાહસ છુપાવવુ પડશે એની મને એ વખતે પણ સમજ પડતી હતી. અમારા કુટુંબમાં જો આની બધાને ખબર પડે તો મારી તો ધૂળ જ કાઢી નાખે - છોકરી થઈને આમ બરછટ વેડા કરે એ ના ચલાવી લેવાય. પેલા દંગલખોર છોકરા હવે નાસી ગયા છે એની ખાતરી કરવા મેં ફરી એકવાર શેરીમાં નજર માંડી.. અને મારી ખુશીની વચ્ચે મને એ રસ્તે એક ટેક્સી આવતી દેખાઈ. મેં તરત જ આગળ વધીને ટેક્સી ઉભી રખાવી અને બુમ પાડી -- ટેક્સી આવી ગઈ છે.... મોસાળ જવાના ઉત્સાહમાંને ઉત્સાહમાં દોટ મૂકી, ઘરનુ બારણુ આખેઆખુ ખોલી, હતી એટલી બધી તાકાત ભેગી કરીને મેં બરાડો પાડ્યો ચાલો બધા.... ટેક્સી ડ્રાઈવર રાહ જૂએ છે..... ...Read More

4

વિષાદી ધરાનો પ્રેમ : પ્રકરણ - ૨

અમારી મુનિરામાસી જે ચાર વર્ષની નાની ઉંમરે જ અંધ થઈ ગયા હતા કોઈ અજાણ બિમારીને લીધે એમની આંખોના અચાનક જ સૂકાઈ ગયા અને આંખો સીધી સપાટ થઈ ગઈ એ બીજી બહેનો અને પોતાની માની વાતો સાંભળતા-સાંભળતા પોતાની એક દિકરી માટે સ્ટીલના સોયાથી સ્વેટર ગૂંથવામાં મશગુલ હતા. મુનિરા માસી ભલે આંધળા હતા પણ એમનો નમણો ચહેરો ખૂબ જ સુંદર અને સોહામણો હતો. એટલે જ એમના લગ્ન સારા મુરતિયા સાથે થઈ શક્યા હતા અને એમણે પોતાના પતિને ઘણા બધા બાળકોની ભેટ ધરી હતી. મારી માસી એટલી હોંશીયાર હતી કે એને પોતાને ઘરે ઘરકામમાં કોઈની જરૂર ન પડતી, એ કોઈપણ પરિસ્થિતિમાં હંમેશા હકારાત્મક અભિગમ જ અપનાવતી. એણે પણ ટાપસી પુરાવતા કહ્યુ અલ્લાહનો પાડ માનો કે અઝીઝ આપણા બધાની સાથે તો છે જાણે માસી બધાને યાદ અપાવતી હોય એમ બોલી એવુ પણ બન્યુ હોત કે આજે આપણે બધા એના માટે ગેરડાઈ શેદાન (Gerdai Shhedan)ની મુલાકાત લેતા હોત . ...Read More

5

વિષાદી ધરાનો પ્રેમ - પ્રકરણ ૩

કુર્દીશ સ્વતંત્રતા ચળવળની પૃષ્ઠભૂમિમાં પાંગરતા ઈરાકી કુર્દીશ કન્યા જોઆના અને કુર્દીશ પશમરગા (આઝાદીના લડવૈયા) સરબાસ્તના પ્રેમની સત્ય કહાની. જેમાં પ્રજાનો અસલી મિજાજ અને સદ્દામના સમયમાં ઈરાકની દુર્દશાનો પણ આછોપાતળો ચિતાર આપવામાં આવ્યો છે - તેને હવે તબક્કાવાર તમે અહીં ગુજરાતી ભાષામાં માણી શકશો. ...Read More

6

વિષાદી ધરાનો પ્રેમ - પ્રકરણ ૪

કુર્દીશ સ્વતંત્રતા ચળવળની પૃષ્ઠભૂમિમાં પાંગરતા ઈરાકી કુર્દીશ કન્યા જોઆના અને કુર્દીશ પશમરગા (આઝાદીના લડવૈયા) સરબાસ્તના પ્રેમની સત્ય કહાની. જેમાં પ્રજાનો અસલી મિજાજ અને સદ્દામના સમયમાં ઈરાકની દુર્દશાનો પણ આછોપાતળો ચિતાર આપવામાં આવ્યો છે - તેને હવે તબક્કાવાર તમે અહીં ગુજરાતી ભાષામાં માણી શકશો. ...Read More

7

વિષાદી ધરાનો પ્રેમ : પ્રકરણ ૫

કુર્દીશ સ્વતંત્રતા ચળવળની પૃષ્ઠભૂમિમાં પાંગરતો ઈરાકી કુર્દીશ કન્યા જોઆના અને કુર્દીશ પશમરગા (આઝાદીના લડવૈયા) સરબાસ્તના પ્રેમની સત્ય કહાની. જેમાં પ્રજાનો અસલી મિજાજ અને સદ્દામના સમયમાં ઈરાકની દુર્દશાનો પણ આછોપાતળો ચિતાર આપવામાં આવ્યો છે - તેને હવે તબક્કાવાર તમે અહીં ગુજરાતી ભાષામાં માણી શકશો. ...Read More

8

વિષાદી ધરાનો પ્રેમ : પ્રકરણ - ૬

કુર્દીશ સ્વતંત્રતા ચળવળની પૃષ્ઠભૂમિમાં પાંગરતો ઈરાકી કુર્દીશ કન્યા જોઆના અને કુર્દીશ પશમરગા (આઝાદીના લડવૈયા) સરબાસ્તના પ્રેમની સત્ય કહાની. કુર્દ પ્રજાનો અસલી મિજાજ અને સદ્દામના સમયમાં ઈરાકની દુર્દશાનો પણ આછોપાતળો ચિતાર આપવામાં આવ્યો છે - તેને હવે તબક્કાવાર તમે અહીં ગુજરાતી ભાષામાં માણી શકશો. ...Read More

9

વિષાદી ધરાનો પ્રેમ : પ્રકરણ - ૭

કુર્દીશ સ્વતંત્રતા ચળવળની પૃષ્ઠભૂમિમાં પાંગરતો ઈરાકી કુર્દીશ કન્યા જોઆના અને કુર્દીશ પશમરગા (આઝાદીના લડવૈયા) સરબાસ્તના પ્રેમની સત્ય કહાની. જેમાં પ્રજાનો અસલી મિજાજ અને સદ્દામના સમયમાં ઈરાકની દુર્દશાનો પણ આછોપાતળો ચિતાર આપવામાં આવ્યો છે - તેને હવે તબક્કાવાર તમે અહીં ગુજરાતી ભાષામાં માણી શકશો. ...Read More