જીવન મારું તારી યાદો સાથે નું....

(22)
  • 5.5k
  • 3
  • 1.4k

અમદાવાદ આવતા ની સાથે જ એ જૂનો અમોલ બહાર આવી રહ્યો હતો જે બે વર્ષ પેહલા ક્યાંક ખોવાઈ ગયો હતો. અમદાવાદ માં પગ મૂકતાંની સાથે જ આ શહેર માં વિતાવેલી એક એક પળ એની આંખો સામે થી પસાર થઈ રહી હતી.' એ સમય એને યાદ આવી રહ્યો હતો જ્યાં ઋજુતા હતી એના જીવન માં,એની યાદો સાથે જીવન જીવી રહેલા અમોલ ને અમદાવાદ આવ્યા પછી જાણે  એ ઋજુતા પાસે આવી ગયો  હતો એવો અનુભવ થય રહ્યો હતો.   ૠતુજા એ અમોલ ના જીવન નું એક મુખ્ય કારણ હતું જેના માટે એ જીવન જીવી રહ્યો હતો.  ઋતુજા એ અમોલ ની પાસે જ હતી.એની યાદો

1

જીવન મારું તારી યાદો સાથે નું...ભાગ ૧

અમદાવાદ આવતા ની સાથે જ એ જૂનો અમોલ બહાર આવી રહ્યો હતો જે બે વર્ષ પેહલા ક્યાંક ખોવાઈ ગયો અમદાવાદ માં પગ મૂકતાંની સાથે જ આ શહેર માં વિતાવેલી એક એક પળ એની આંખો સામે થી પસાર થઈ રહી હતી.' એ સમય એને યાદ આવી રહ્યો હતો જ્યાં ઋજુતા હતી એના જીવન માં,એની યાદો સાથે જીવન જીવી રહેલા અમોલ ને અમદાવાદ આવ્યા પછી જાણે એ ઋજુતા પાસે આવી ગયો હતો એવો અનુભવ થય રહ્યો હતો.ૠતુજા એ અમોલ ના જીવન નું એક મુખ્ય કારણ હતું જેના માટે એ જીવન જીવી રહ્યો હતો. ઋતુજા એ અમોલ ની પાસે જ હતી.એની યાદો ...Read More

2

જીવન મારું તારી યાદો સાથે નું..... ભાગ-૨

ચલાવતા એ મનો મન ગુથય રહ્યો હતો કોઈ અસહ્ય વેદના સાથે મુખ ના ભાવ બદલાઈ રહ્યા હતા.અને એક જગ્યા આવી ને ગાડી રોકી .કોઈ ઘર હતું અને ઘર પર નામ હતું ઋજુતા ઘર ગાડી માંથી નીચે પગ મૂકવા ની હીમ્મત કરી.એને ઘર નો દરવાજા પાસે જઇ દોરબેલ વગાડી.દોરબેલ વાગતા ની સાથે ઘર નો દરવાજો ખૂલ્યો સામે થી એક અવાજ આવ્યો.કોનું કામ છે?આ અવાજ અમોલ ને જાણીતો લાગી રહ્યો હતો સામે જોયુ તો ઋજુતા હતી એ ઋજુતા ને જોઈ ને સ્તબ્ધ હતો એને વિશ્વાસ ન તો થતો કે ઋજુતા એની સામે હતી......અમોલ એ ઘર ઋજુતા માટે લીધું હતું.અને એનું નામ ...Read More