સત્ય ચાલ

(8)
  • 5.1k
  • 0
  • 1.4k

અનિકેત ઉર્ફે..... એક ખંડેર જેવી જગ્યા થોડી ઊંચાઈ પર અને ઢોળાવ પર અસંખ્ય ખોલીઓ.... એક થોડી સારી દેખાતી હવા ઉજાસવાળી ખોલીમાં એક સત્તરેક વર્ષનો છોકરો બે ફોટાઓ સામે અગરબત્તી ફેરવે છે હાથ જોડે છે. એની જ ઉંમરનો એનો એક સાથી એને એક પ્રશ્ન પૂછે છે. "अनि.... ये फोटो फ्रेम में कोई तस्वीर नहीं है, तुम किसको अगरबत्ती किया?" अनिकेत : देख बेन... "अनि बेन नहीं बैन...बेइन.... बेन बेन करके तुम मुझे गुजराती बहन बना देते हो।" अनिकेत: सोरी... सोरी.... वो गुजराती इतनी मूंह पे चढ़ गई है ना कि हर वर्ड गुज्जु स्टाइल में ही नीकलता है। बुरा मत मान

New Episodes : : Every Tuesday

1

સત્ય ચાલ - 1

અનિકેત ઉર્ફે..... એક ખંડેર જેવી જગ્યા થોડી ઊંચાઈ પર અને ઢોળાવ પર અસંખ્ય ખોલીઓ.... એક થોડી સારી દેખાતી હવા ખોલીમાં એક સત્તરેક વર્ષનો છોકરો બે ફોટાઓ સામે અગરબત્તી ફેરવે છે હાથ જોડે છે. એની જ ઉંમરનો એનો એક સાથી એને એક પ્રશ્ન પૂછે છે. "अनि.... ये फोटो फ्रेम में कोई तस्वीर नहीं है, तुम किसको अगरबत्ती किया?" अनिकेत : देख बेन... "अनि बेन नहीं बैन...बेइन.... बेन बेन करके तुम मुझे गुजराती बहन बना देते हो।" अनिकेत: सोरी... सोरी.... वो गुजराती इतनी मूंह पे चढ़ गई है ना कि हर वर्ड गुज्जु स्टाइल में ही नीकलता है। बुरा मत मान ...Read More

2

સત્ય ચાલ - 2

(ભાગ - ૧ માં આપણે જોયું કે અનિકેત, બૈનને પોતાની જીવનકથની કહે છે. ચિકી અનિકેતને શાળાએથી મળેલાં પુસ્તકો આપે અને અનિકેત બચ્ચાં પાર્ટીને સ્ટોરી પાર્ટી કરવા બોલાવે છે. હવે આગળ.....) बैन...... एक चोर રાત્રે અનિકેતની ખોલી પર બાળકોની મહેફીલ જામી. બધાં અનિકેતની આજુબાજુ ગોઠવાયાં. અનિકેતે ચિકીની બુકમાંથી વાંચેલી સ્ટોરીઝ એક્શન સાથે કહી સંભળાવી. બૈનએ પોતાની મુંબઈયા બોલીથી બાળકોનું મનોરંજન કર્યું. આશરે સાડા નવે પાર્ટી પૂરી થઈ અને અનિકેતે બાળકોને રવાના કર્યા. બાળકોના ગયા પછી બંનેએ ભોજન કર્યું અને ખુલ્લામાં ખાટલા પર લંબાવ્યું. રાત્રિઆકાશમાં જોતાં જોતાં અનિકેતે બૈનને એનાં બાળપણ વિશે પૂછ્યું. बैन: अनि, अपन का स्टोरी से थोड़ा अलग ...Read More