એક દિવસ અરે.. ભાર્ગવી શું કરે છે તું??? તને ખબર છે ને મને પાણી થી પલળવું નથી ગમતું. ર્શમન એ કીધુ. ભાર્ગવીએ કીધું અરે શું આટલો ડરપોક બને છે....અરે વરસાદ ની ઝરમર માં ભીંજાઈ તો જો. ના મારે નથી ભીંજાવું.. તું પણ ગાડી માં બેસી જા. પણ ... ભાર્ગવી કંઈ એમ હાર માને એવી નહોતી.એણે યેનકેન પ્રકારે ર્શમન ને ગાડી બહાર પલળવા બોલાવી જ લીધો. રીવરફ્રન્ટ પર એનાં જેવાં થોડા યુગલો હતાં પણ વરસાદ ની મજા એ લોકો જ લઈ રહયા હતા. શરુઆત માં ર્શમન મ્હોં બગાડી નહાયો પણ ધીરે ધીરે એને વરસાદ નાં પાણીમા મજા પડી રહી હતી. અને બંને જણા ખૂબ

New Episodes : : Every Sunday

1

Love story 1

એક દિવસ અરે.. ભાર્ગવી શું કરે છે તું??? તને ખબર છે ને મને પાણી થી પલળવું નથી ગમતું. એ કીધુ. ભાર્ગવીએ કીધું અરે શું આટલો ડરપોક બને છે....અરે વરસાદ ની ઝરમર માં ભીંજાઈ તો જો. ના મારે નથી ભીંજાવું.. તું પણ ગાડી માં બેસી જા. પણ ... ભાર્ગવી કંઈ એમ હાર માને એવી નહોતી.એણે યેનકેન પ્રકારે ર્શમન ને ગાડી બહાર પલળવા બોલાવી જ લીધો. રીવરફ્રન્ટ પર એનાં જેવાં થોડા યુગલો હતાં પણ વરસાદ ની મજા એ લોકો જ લઈ રહયા હતા. શરુઆત માં ર્શમન મ્હોં બગાડી નહાયો પણ ધીરે ધીરે એને વરસાદ નાં પાણીમા મજા પડી રહી હતી. અને બંને જણા ખૂબ ...Read More

2

Love story 2 - અનકહી

અનકહીસુંદરવન નાં ગેટ પાસે ખૂબ ભીડ જામી હતી..મૌલી કારમાં વિશ્વા અને અનેરી સાથે પાર્કિંગ માં આવી. ભીડ જોઈને ફરવાનું નક્કી કરતી હતી પણ...એ બંને બે વર્ષની જોડિયા બાળકીની ફિયા હતી. બંનેની જીદ એને સુંદરવન લઈ આવી હતી. મૌલી હજી લાઈનમાં ઉભી હોય છે ત્યાં જ અનેરી મોક્ષને લાઈનમાં જોઈને એને બૂમો પાડવા લાગી. એ પણ ત્યાંથી હાથ હલાવી રહ્યો હતો. સુંદરવન એટલે અમદાવાદનુ મીની પ્રાણીસંગ્રહાલય. પણ ત્યાં બતક,હંસ,બગલા બધા છુટા જ ફરતાં હોય અને બાળકો ને એમની આજુબાજુ ફરવું ખૂબ ગમતું હતું. બસ હવે વારો આવ્યો હતો અને વિશ્વા અને અનેરી સાથે અંદર પ્રવેશી . માટીની ભીની સુંગંધ મૌલીને કંઈ ...Read More

3

Love story - 3 - અનકહી

આગળ આપણે જોયું કે મૌલી અને આદિત્ય ની ઔપચારિક ઓળખાણ થઈ હોય છે.. મૌલી કોલેજમાં વ્યસ્ત થઈ જાય અને આદિત્ય સાથેની ઔપચારિક મુલાકાત નેં ભૂલી જાય છે.તો આદિત્ય પણ ઘરે જતાં એનાં ભાભીને વાત કરે છે અને ઈશા અનેરીને ઓળખી જાય છે. અને કહે છે હાં તેજલ મારી મિત્ર બની ગઈ છે. બ્યુટીક પર આવે છે ક્યારે ક્યારેક શોપિંગ કરવા. બસ આદિત્ય પણ એનાં ડાન્સ શો માં બિઝી થઈ ગયો હતો.આદિત્ય ખુબ સમજુ અને પ્રેમાળ છોકરો હોય છે. એને પહેલાંથી જ ડાન્સમાં રુચિ. એ ભણ્યો ફાર્મસી નું પણ એને નોકરી નહોતી કરવી. એને પોતાની ડાન્સ એકેડેમી ખોલવી હતી અને પપ્પાને ...Read More