કોલેજની અવ-નવી વાતો

(54)
  • 7.1k
  • 1
  • 1.8k

કોલેજની અવ-નવી વાતો મિત્રો ,આજે યુવાનોને પસંદ આવે તેવી સ્ટોરી લઇને આવી રહી છું.જેનું નામ છે , કોલેજની અવ-નવી વાતો.કોલેજ કાળ દરમિયાન થયેલા નવા નવા અનુભવો,નવા નવા અખતરાઓ વગેરે વાતો કરવાનો છું. બારમા ઘોરણની એકઝામ પુરી થાય ,એટલે ખ્યાલ આવી જાય કે કોલેજ સુધી પહોંચશું કે નહી.પરીક્ષા પછીના 2 મહિનાઓ કાઢવા એ ખુબ અધરા હોય .એક તો ટેન્શન પણ હોય કે પરિણામ શું આવશે .પરિણામ પછી એડમિશન મળશે કે નહી, મળી ગયું તો ,મનગમતી જગ્યા ના મળ્યું હોય તેનું દુખ.આ તબકકાઓમાંથી પસાર થઇને કોલેજના દ્રાર સુધી પહોંચી શકાય .કોલેજના દ્રાર થી નવી જ શરૂઆત

New Episodes : : Every Thursday

1

કોલેજની અવ-નવી વાતો - 1

કોલેજની અવ-નવી વાતો મિત્રો ,આજે યુવાનોને પસંદ આવે સ્ટોરી લઇને આવી રહી છું.જેનું નામ છે , કોલેજની અવ-નવી વાતો.કોલેજ કાળ દરમિયાન થયેલા નવા નવા અનુભવો,નવા નવા અખતરાઓ વગેરે વાતો કરવાનો છું. બારમા ઘોરણની એકઝામ પુરી થાય ,એટલે ખ્યાલ આવી જાય કે કોલેજ સુધી પહોંચશું કે નહી.પરીક્ષા પછીના 2 મહિનાઓ કાઢવા એ ખુબ અધરા હોય .એક તો ટેન્શન પણ હોય કે પરિણામ શું આવશે .પરિણામ પછી એડમિશન મળશે કે નહી, મળી ગયું તો ,મનગમતી જગ્યા ના મળ્યું હોય તેનું દુખ.આ તબકકાઓમાંથી પસાર થઇને કોલેજના દ્રાર સુધી પહોંચી શકાય .કોલેજના દ્રાર થી નવી જ શરૂઆત ...Read More

2

કોલેજની અવ-નવી વાતો - 2

નામ : કોલેજની અવ-નવી વાતો 2લેખક : પંકિત સોલગામા ,આજે યુવાનોને પસંદ આવે તેવી સ્ટોરી લઇને આવી રહી છું.જેનું નામ છે , કોલેજની અવ-નવી વાતો.કોલેજ કાળ દરમિયાન થયેલા નવા નવા અનુભવો,નવા નવા અખતરાઓ વગેરે વાતો કરવાની છું.તમે આગળનો ભાગ રીડ કર્યો હશે .આ સ્ટોરીમાં સારો એવો પ્રતિસાદ આપશો.હવે પહેલાના ભાગને આગળ લઇ જાવ છું.હવે આગળ.......પહેલા ભાગમાં જોયું કે અમુક લંપટો વિધાર્થીએ પોતાની હરકતો કરે છે અને છેલ્લે પ્રોફેસર આવે છે , અને સમજાવે છે અને આવું ના કરવાની સલાહ આપે છે.જો હવે પકડાશે તો વાલીને બોલવાની ધમકી આપે છે.લંપટ વિધાર્થી માફી માંગે છે. ...Read More