મુલાકાત વિનાની મિત્રતા

(19)
  • 8.9k
  • 0
  • 2.3k

હેત કોલેજથી આવીને મોબાઈલ પર ઈન્સ્ટા પર પોસ્ટ જ જોઈ રહયો હતો અચાનક જ એની નજર એક છોકરીના ID પર પડી, મીરાં નામ હતું એનું. આમ તો એ અજાણ્યા વ્યક્તિને REQUEST મોકલતો નહોતો પણ ખબર નહી મીરાંનું એ ખુલ્લા વાળ વાળુ ડીપી જોઈને એનાથી REQUEST મોકલાઈ ગઈ. ત્યારપછી એ લગભગ એના વિશે જ વિચારી રહ્યો હતો કે રિકવેસ્ટ એકસેપ્ટ થશે કે નહી થાય. એ આખો દિવસ એના જ વિચારોમાં હતો. મોબાઈલની દરેક નોટિફિકેશન પર એ એમ જ વિચારતો હતો કે એણે એકસેપ્ટ કરી હશે. આમ ને આમ રાત પડી ગઈ. અચાનક જ એના ચહેરા પર ખુશી ફરી વળી. હા કેમ

1

મુલાકાત વિનાની મિત્રતા

હેત કોલેજથી આવીને મોબાઈલ પર ઈન્સ્ટા પર પોસ્ટ જ જોઈ રહયો હતો અચાનક જ એની નજર એક છોકરીના પર પડી, મીરાં નામ હતું એનું. આમ તો એ અજાણ્યા વ્યક્તિને REQUEST મોકલતો નહોતો પણ ખબર નહી મીરાંનું એ ખુલ્લા વાળ વાળુ ડીપી જોઈને એનાથી REQUEST મોકલાઈ ગઈ. ત્યારપછી એ લગભગ એના વિશે જ વિચારી રહ્યો હતો કે રિકવેસ્ટ એકસેપ્ટ થશે કે નહી થાય. એ આખો દિવસ એના જ વિચારોમાં હતો. મોબાઈલની દરેક નોટિફિકેશન પર એ એમ જ વિચારતો હતો કે એણે એકસેપ્ટ કરી હશે. આમ ને આમ રાત પડી ગઈ. અચાનક જ એના ચહેરા પર ખુશી ફરી વળી. હા કેમ ...Read More

2

મુલાકાત વિનાની મિત્રતા - 2

આપણે જોયું કેવી રીતે હેત અને મીરાં એકબીજાના કોન્ટેસ્ટમાં આવ્યા, હવે શું થશે આગળ એ જોઈશું આ બીજા ભાગમાં... જ્યારે કોઈ ખાસ વ્યક્તિ ગુડ નાઈટ વિશ કરે ને ત્યારે સુવાની એ મજા કંઈક વધારે જ આવી જાય છે?. એવું જ કંઈક થયું હતું આજે હેત જોડે રોજની ઢગલો ચિંતાઓ ભૂલીને એ ક્યારે સૂઈ ગયો એને કંઈ ખબર જ ના પડી. સવારે એ જ્યારે ઉઠ્યોને ત્યારે એના ચહેરા પર કંઈક અલગ જ પ્રકારની ખુશી હતી જેને એ શબ્દોમાં ના વર્ણવી શકે?. એમાંય બાજુના ઘરે TV પર સવારમાં વાગી રહેલું ગીત કિસી શાયર કી ગઝલ જો દે રૂહ કો સુકૂન કે પલ ...Read More

3

મુલાકાત વિનાની મિત્રતા - 3

પહેલાં બે ભાગમાં જોયું એ પ્રમાણે હેત અને મીરાં વચ્ચે થોડી ઘણી વાત થઈ હતી, પણ હજુય મિત્રતા નહોતી હવે શું થાય છે આગળ...હેત ફ્રેન્ડશીપ વિશે વિચારી રહ્યો હતો ત્યારે જ એને વિચાર આવ્યો એટલે એણે મેસેજ કરી દીધો. કે હા હો તમારી તો તારીફ એ લીમીટમાં રહીને કરવી પડે કયાંક તમને ગુસ્સો આવેને અમને મારવા આવી જાઓ તો?? આ વાંચીને મીરાં હસવા લાગી ને રિપ્લાય આપે છે ના રે ના હું ના મારવા આવું હુ તો જાનથી જ મારી નાખું.. હેત : ?એટલે જ મીરાં : શું થયું કેમ બોલતી બંધ થઈ ગઈ. હેત : ના કંઈ નહી ...Read More