મગજ નું બીજું નામ એટલે મન. આપણો વિચારવા પર કોઈ અંકુશ નથી.જેવી પ્રવત્તિઓ સાથે સંલગ્ન એટલે કે પ્રતિક્રિયા,પ્રવૃત્તિ એવા વિચારો મન માં ઉદ્દભવે છે.આપણી છ ઈન્દ્રિયો પર આપણો સંપુર્ણપણે કાબૂ નથી.એવી જ રીતે મન અને જીીભ પર તો................શું વાત કરવી ...જીભ સ્વાદેન્દ્રી છે ખાવાની શોખીન તો ખરી જ પણ,સાથે કટુ વેણ બોલવાની પણ શોખીન છે.જીભ પર આપણો અંકુશ ક્યારેક નિરર્થક નીવડતો હોય છે.જો યોગ્ય સમયે વિપરીત નિર્ણય ના લઈ શકીએ તો આપણી નિશ્ચિતતા સ્થાયી થતી નથી અને ધાર્યું પરિણામ ના આવી શકે એવું પણ બંને. બધા
New Episodes : : Every Saturday
મન વંટોળ - ભાગ - 1
મગજ નું બીજું નામ એટલે મન. આપણો વિચારવા પર કોઈ અંકુશ નથી.જેવી પ્રવત્તિઓ સાથે સંલગ્ન એટલે કે પ્રતિક્રિયા,પ્રવૃત્તિ વિચારો મન માં ઉદ્દભવે છે.આપણી છ ઈન્દ્રિયો પર આપણો સંપુર્ણપણે કાબૂ નથી.એવી જ રીતે મન અને જીીભ પર તો................શું વાત કરવી ...જીભ સ્વાદેન્દ્રી છે ખાવાની શોખીન તો ખરી જ પણ,સાથે કટુ વેણ બોલવાની પણ શોખીન છે.જીભ પર આપણો અંકુશ ક્યારેક નિરર્થક નીવડતો હોય છે.જો યોગ્ય સમયે વિપરીત નિર્ણય ના લઈ શકીએ તો આપણી નિશ્ચિતતા સ્થાયી થતી નથી અને ધાર્યું પરિણામ ના આવી શકે એવું પણ બંને. બધા ...Read More