Mind whirl - Part - 1 in Gujarati Fiction Stories by Jully_K books and stories PDF | મન વંટોળ - ભાગ - 1

The Author
Featured Books
Categories
Share

મન વંટોળ - ભાગ - 1

મગજ નું બીજું નામ એટલે મન. આપણો વિચારવા પર કોઈ અંકુશ નથી.જેવી પ્રવત્તિઓ સાથે સંલગ્ન એટલે કે પ્રતિક્રિયા,પ્રવૃત્તિ એવા વિચારો મન માં ઉદ્દભવે છે.આપણી છ ઈન્દ્રિયો પર આપણો સંપુર્ણપણે કાબૂ નથી.
એવી જ રીતે મન અને જીીભ પર તો................
શું વાત કરવી ...જીભ સ્વાદેન્દ્રી છે ખાવાની શોખીન તો ખરી જ પણ,સાથે કટુ વેણ બોલવાની પણ શોખીન છે.જીભ પર આપણો અંકુશ ક્યારેક નિરર્થક નીવડતો હોય છે.જો યોગ્ય સમયે વિપરીત નિર્ણય ના લઈ શકીએ તો આપણી નિશ્ચિતતા સ્થાયી થતી નથી અને ધાર્યું પરિણામ ના આવી શકે એવું પણ બંને.
બધા વ્યક્તિઓ ની વિચારસરણી એકસમાન નથી હોતી . આપણે ક્યારેક કોઈ વસ્તુ કે વ્યક્તિ ની સમકક્ષ
સંપર્ક માં આવ્યા હોઈએ અને એ વસ્તુ આંખ અને મન બંને ને ગમી જાય ત્યારે તે વસ્તુ/વ્યક્તિ ને પામવાની તલાશ જાગે.
પરંતુ મન તો સંચળ છે.જે તે વ્યક્તિ/વસ્તુ પ્રત્યે આકર્ષણ થયું હોવા થી એકાગ્ર નથી રહી શકતું .પરંતુ જ્યારે એ વસ્તુ/વ્યક્તિ ના મળી શકે એમ હોય ત્યારે સંયમ કેળવવો પડતો હોય છે.
બીજી દૃષ્ટિ એ જોઈએ તો મનુષ્ય એક સામાજિક પ્રાણી છે .તે સામાજિક જીવન જીવે છે. સમાજ ના ધર્મ,
રીતિ રિવાજ, પરંપરા,રહેણી કહેણી અનુસરે છે.સ્વાભાવિક સમાજ માં કોઈ વસ્તુ કે વ્યક્તિ ને જોઇને પળવાર માં મોહિત થઈ જાય એ વસ્તુ ખરીદવાની કે પામવાની દિલચસ્પી જાગે પરંતુ ત્યારે કંઇક આવું બને ,આંખ ને જોવું અને મન ને આંખ નું જોયેલું સાકાર કરવાની ઘેલછા જગાવવી .વ્યક્તિ જે તે વાતાવરણ માં એવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોય એટલે એને એ વસ્તુઓ તરફ નો મોહ હોય .
ક્યારેક રસ્તા પર આવતા જતા મોંઘા અને અત્યાધુનિક ટેકનોલોજી ધરાવાતા વાહનો,ઉપકરણો જોઇને ઘણા વ્યક્તિઓ આકર્ષાઈ જતા હોય છે .અચંબિત થઈ જઈએ ,
મગજ નું બીજું નામ એટલે મન. આપણો વિચારવા પર કોઈ અંકુશ નથી.જેવી પ્રવત્તિઓ સાથે સંલગ્ન એટલે કે પ્રતિક્રિયા,પ્રવૃત્તિ એવા વિચારો મન માં ઉદ્દભવે છે.આપણી છ ઈન્દ્રિયો પર આપણો સંપુર્ણપણે કાબૂ નથી.
એવી જ રીતે મન અને જીીભ પર તો................
શું વાત કરવી ...જીભ સ્વાદેન્દ્રી છે ખાવાની શોખીન તો ખરી જ પણ,સાથે કટુ વેણ બોલવાની પણ શોખીન છે.જીભ પર આપણો અંકુશ ક્યારેક નિરર્થક નીવડતો હોય છે.જો યોગ્ય સમયે વિપરીત નિર્ણય ના લઈ શકીએ તો આપણી નિશ્ચિતતા સ્થાયી થતી નથી અને ધાર્યું પરિણામ ના આવી શકે એવું પણ બંને.
બધા વ્યક્તિઓ ની વિચારસરણી એકસમાન નથી હોતી . આપણે ક્યારેક કોઈ વસ્તુ કે વ્યક્તિ ની સમકક્ષ
સંપર્ક માં આવ્યા હોઈએ અને એ વસ્તુ આંખ અને મન બંને ને ગમી જાય ત્યારે તે વસ્તુ/વ્યક્તિ ને પામવાની તલાશ જાગે.
પરંતુ મન તો સંચળ છે.જે તે વ્યક્તિ/વસ્તુ પ્રત્યે આકર્ષણ થયું હોવા થી એકાગ્ર નથી રહી શકતું .પરંતુ જ્યારે એ વસ્તુ/વ્યક્તિ ના મળી શકે એમ હોય ત્યારે સંયમ કેળવવો પડતો હોય છે.
બીજી દૃષ્ટિ એ જોઈએ તો મનુષ્ય એક સામાજિક પ્રાણી છે .તે સામાજિક જીવન જીવે છે. સમાજ ના ધર્મ,
રીતિ રિવાજ, પરંપરા,રહેણી કહેણી અનુસરે છે.સ્વાભાવિક સમાજ માં કોઈ વસ્તુ કે વ્યક્તિ ને જોઇને પળવાર માં મોહિત થઈ જાય એ વસ્તુ ખરીદવાની કે પામવાની દિલચસ્પી જાગે પરંતુ ત્યારે કંઇક આવું બને ,આંખ ને જોવું અને મન ને આંખ નું જોયેલું સાકાર કરવાની ઘેલછા જગાવવી .વ્યક્તિ જે તે વાતાવરણ માં એવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોય એટલે એને એ વસ્તુઓ તરફ નો મોહ હોય .
ક્યારેક રસ્તા પર આવતા જતા મોંઘા અત્યાધુનિક ટેકનોલોજી ધરાવાતા વાહનો,ઉપકરણો જોઇને ઘણા વ્યક્તિઓ આકર્ષાઈ જતા હોય છે .અચંબિત થઈ જઈએ, ખરીદવાની તલાશ જાગે પરંતુ સંજોગોવશાત મન ને મનાવી લેવું પડે. કેમ કે જોઈએ તે તુરંત ગમી જાય એ કદાચ સંભવ પણ ના થાય ખરું ને !ઘણી વખત કોઈ અમીર લોકો નેજોઇને એવી યાચના પણ થાય કે એની પાસે કેટલા પૈસા છે ,એની જિંદગી માં તો સુખ જ સુખ છે .મન આ બધું જોઈને સ્ક્રિંશોટ લઈ ને સંગ્રહ કરી લે છે.તો ક્યારેક સુંદર સ્ત્રી કે દેખાવડો યુવાન જોઇને પળવાર માં મન આકર્ષાઈ જઈએ.આપણ ને જે ગમતું હોય એ એના માં દેખાવા લાગે .આખરે મન છે ને ક્યારેક માની જાય તો ક્યારેક મનાવવું પડે .કારણકે આપણે ચાહીયે એ બધું પળવાર માં મળી જાય એ પણ શક્ય નથી ક્યારેક મોટી સફળતા મળી હોય તો અમુક વ્યક્તિઓ માંઅહમ આવી જાય છે.હું કંઇક‌‌ છું ને મારા જેવું કોઈ હોશિયાર નથી તે સમ‌યે અભિમાન નહિ પરંતુ પોતાની મહેનત અને ધૈર્ય ના લીધે સફળતા મળી છે અને બીજા લોકો ની મદદ કરવી જોઈએ .અભિમાન તો રાજા રાવણ નું પણ નહોતું ટકી શક્યું તો સામન્ય માણસ તરીકે અભિમાન ના હોવું જોઈએ ..ગુમાન માં ના આવી જવું જોઈએ .રાત્રી ને પણ અભિમાન હતું કે મારા અંધારા ને કારણે જ બધા શાંતિ ની ઊંઘ લઈ શકે છે પરંતુ સવાર પડતા સૂર્ય નું એક કુમળું કિરણ ધરતી પર પડ્યું ને રાત્રી નું અભિમાન ચકનાચૂર થઈ ગયું .અમુક લોકો પદ ,પ્રતિષ્ઠા ને લીધે આગળ હોય ત્યારે ત્યારે ગરીબ અને તેના થી નાના લોકો ને તિરસ્કાર થી બોલાવીને અપમાન કરતા હોય છે .અચાનક એના માં ધૈર્ય અને સહાનુભૂતિ ની ઉણપ આવી જતી હોય છે.
- ક્રમશ: