પ્યાર - સપરિવાર

(26)
  • 11.7k
  • 6
  • 3.9k

"કાલે તો હું મારા ઘરે..." ઘનશ્યામે કહ્યું તો રાધા ની આંખો નમ થઈ ગઈ. વીજળી ના કરંટ ની જેમ એક કંપારી એના આખાય શરીરે અનુભવી! એનું દિલ બેચેન થઈ ગયું!"કેમ કરીબ આવ્યો તું મારાથી... દૂર જ જવું હતું તો કેમ આટલી બધી યાદો... આટલા બધા સપના તુંયે દેખાડ્યા! જ્યારે તું એણે પૂરા જ નથી કરી શકતો તો!" હવે રાધાની આંખમાં આંસું હતા. છેલ્લા અમુક મહિનાથી ઘનશ્યામ એના ભાભી સાથે એમના ભાભી ના જ ઘરે હતો. કેમ કે એમનો ડિલિવરી નો સમય હતો અને પહેલા નો મોટો છોકરો કોણ સંભાળે?! ઉપરથી સાસરી વાળા ઓ ને પણ લાગે ને કે છોકરી ને એકલી

Full Novel

1

પ્યાર - સપરિવાર

કાલે તો હું મારા ઘરે... ઘનશ્યામે કહ્યું તો રાધા ની આંખો નમ થઈ ગઈ. વીજળી ના કરંટ ની એક કંપારી એના આખાય શરીરે અનુભવી! એનું દિલ બેચેન થઈ ગયું! કેમ કરીબ આવ્યો તું મારાથી... દૂર જ જવું હતું તો કેમ આટલી બધી યાદો... આટલા બધા સપના તુંયે દેખાડ્યા! જ્યારે તું એણે પૂરા જ નથી કરી શકતો તો! હવે રાધાની આંખમાં આંસું હતા. છેલ્લા અમુક મહિનાથી ઘનશ્યામ એના ભાભી સાથે એમના ભાભી ના જ ઘરે હતો. કેમ કે એમનો ડિલિવરી નો સમય હતો અને પહેલા નો મોટો છોકરો કોણ સંભાળે?! ઉપરથી સાસરી વાળા ઓ ને પણ લાગે ને કે છોકરી ને એકલી ...Read More

2

પ્યાર - સપરિવાર - 3

કહાની અબ તક: ભાભી ના ઘરે ભાભી ની ડિલિવરી માટે આવેલ ઘનશ્યામ ને પહેલાં રાધા નફરત કરતી હતી, એ કરવા લાગે છે. જ્યારે ઘનશ્યામ કહે છે કે કાલે તો હું ચાલ્યો જઈશ તો એણે બધું યાદ આવવા લાગે છે. એ અફસોસ કરે છે કે હું આ ઘનશ્યામ ને નફરત કેવી રીતે કરી શકું?! બધા ના લાડલા ઘનશ્યામ ને એણે મરચાં ખાવા આપ્યા હતા, તો એણે તો હર્ષ સાથે સાત મરચાં ખાઈ લીધા હતા! એ રાત્રે રાધા પર કામણ થાય છે. બાજુના જ રૂમમાં સૂતેલ ઘનશ્યામ માટે એના દિલમાં બહુ જ પ્યાર ઉભરાઈ આવે છે. પણ સવારે જ બાજુમાં રહેતી ...Read More

3

પ્યાર - સપરિવાર - 2

કહાની અબ તક: ઘનશ્યામ એની ભાભી સાથે એની ભાભી ના ઘરે છે જ્યાં રાધા એણે પ્યાર કરી બેસે જ્યારે ઘનશ્યામ કહે છે કે કાલે તો હું ઘરે તો રાધા ભૂતકાળ વાગોળી રહી છે! એ યાદ કરે છે જે ઘનશ્યામ ને એ અત્યારે આટલો લવ કરે છે, એણે ખુદ પહેલાં નફરત કરતી હતી! એ એ પણ યાદ કરે છે કે ઘરમાં ટુંક જ સમયમાં બધાનો ફેવરાઇટ થઈ ગયેલ ઘનશ્યામ ને એણે એક વાર પ્રેમથી કહેલું કે મારું તો કહેલું કર તો એણે એની ઇરછા મુજબ જ સાત થી આઠ તળેલા મરચાં ખાઈ દીધા હતા! આખીર એની મમ્મી એ એ પ્લેટ ...Read More

4

પ્યાર - સપરિવાર - 4 - છેલ્લો ભાગ

કહાની અબ તક: ભાભીના ઘરે ઘનશ્યામ એમની ડિલિવરી ના સમયે આવે છે. તો રાધા શુરૂમાં તો જેને નફરત કરતી એ ઘનશ્યામ ને પ્યાર કરવા લાગે છે! કાલે તો હું ચાલ્યો જઈશ એમ જ્યારે ઘનશ્યામ કહે છે તો રાધા ભૂતકાળ વાગોળવા લાગે છે. એ યાદ કરે છે કે એના કહેવા પર કેવી રીતે ઘનશ્યામ એ સાત મરચાં ખાધા હતા! પડોશમાં રહેતી વૈશાલી ની નજીક પણ ના રહેવા એણે ઘનશ્યામને ધમકવ્યો પણ હતો! પણ ખુદ એણે એનું કારણ ના પૂછી શકવાનો એ અફસોસ કરવા લાગી તો એના માટે એ રાત વધારે જ લાંબી થઇ ગઇ! સવારે ઘનશ્યામ એના માટે બ્રશ અને ...Read More